________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. દ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
અથ-ચિધન પરમાત્મા તે રાગ દ્વેષથી અત્યંત રહિત છે. તેથી તેમાં કત્વ ઘટી શકતું નથી. જગત કર્તવવાદ આ રીતે હિતાવહ નથી. ૫૮
વિવેચન –જે પરમાત્મા છે. તે રાગ, દ્વેષ, મોહ, કામ, ઈચ્છા, પરિગ્રહ, માયા મૃષાવાદ હિંસા, ચૌર્ય, અજ્ઞાન, વિગેરે સર્વ દોષથી સર્વથા રહિત જ છે. કહ્યું છે કે
नान्तरायो न मिथ्यात्वं, हास्यरत्यती च न, नभीर्यस्या जुगुप्सा नो, परमात्मा स मे गतिः ॥१॥ न शोको यस्य नो कामो, नाज्ञानाविरतिस्तथा; नोऽवकाशश्च निद्रायाः, परमात्मा स मे गतिः २ रागद्वेषौ हतो येन, जगत्त्रयभयंकरौ स त्राण परमात्मा मे स्वप्ने जागरेऽपि वा ॥३॥
જેમને અંતરાય, મિથ્યાત્વ, હાસ્ય, રતિ, અરતિ ભય, જુગુપ્સા શોક, કામ, ક્રોધ, અજ્ઞાન, અવિરતિ વિગેરે સર્વ દે નિમૅલ નાશ પામ્યા છે, તેમજ નિંદા અને નિદ્રાને પણ તેમનામાં અવકાશ નથી તેવા પરમ શુદ્ધ પરમાત્માનું મારા હૃદયમાં સદા સ્મરણ છે તેમણે જે ગતિ પ્રાપ્ત કરી છે. તેવી મને મળે. વસ્તુતઃ રાગ દ્વેષ રૂપ મહા મેહના સુભટે સર્વ જગતમાં ભયંકર ત્રાસ વર્તાવનારા છે. તેને જેઓએ હણ્યા છે તેવા પરમાત્મા સવM
For Private And Personal Use Only