________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૪૧
નિત્યત્વ જ્ઞાનવંતત્વ વિગેરે ગુણે ઘટી શકે નહિ. અને ઈશ્વર એક સાધારણ પ્રાણું બની જાય માટે ઈશ્વરને જગત કર્તુત્વ ન માનવું તે ઈષ્ટ લાગે છે.
શ્રીમાન આનંદઘનજી મહારાજ ઝાષભદેવના સ્તવનમાં જણાવે છે કે – કઈ કહે લીલા રે અલખ લખ તણું રે, લખ પુરે મન આશ, દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ.
પ્રભુ શ્રી આનંદઘન ગીવર જણાવે છે કે કેટલાક લેક એમ કહે છે કે ભગવાન જગત કર્તાની અલક્ષ લીલા, છે. તેને લક્ષ કરનારા એવા યોગી મહાત્માઓની લાખે. ગમે ભગવાન આશા પુરણ કરે છે. પણ ભગવાન–ઈશ્વર સર્વ જગતમાં સમત્વ ધરનારા હોય, તેને મારા તારાનો ભક્ત અભકતને ભેદ ન હોય, એવા પરમાત્મા કેઈની મન માનતી ઈચ્છા પૂર્ણ કરવામાં ઉપાદાને કારણે નથી જ બનતા કારણ કે જે નિર્ગુણ નિષ્કલંક અવિનાશી પરમાત્મા છે. તેને તેવા પ્રકારની રમત લીલા કરવી એગ્ય.
થી જ. હતી. જે જે લીલા કરાય તે બધી મેહ માયામાં મુંઝાયેલા પામર જીવેને હોય છે. કારણ કે તે લીલા સદેષ રાગદ્વેષ રૂપ મોહમાયાના ચાળા છે તે પરમાત્માને ન જ હોય પછા रागद्वेषवियुक्तत्वात, कर्तृत्वं नैव चिद्घने; जगत्कर्तत्ववादस्तु. सम्यगनैव हितावहः ૧૮
For Private And Personal Use Only