________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪s.
આ. શ્રાદ્ધસાગરસૂરિ કૃત વિવેચન સહિત
અથ–જગતની ઉત્પત્તિમાં જો તમે ઈશ્વરની ઈચ્છાને કારણ છે તેમ કહેશે તે તે વાત સંત-વિદ્વાનને માન્ય થાય તેમ નથી જ કારણ કે ઈચ્છા પણ કમને વિભાગ છે. તે પરમાત્માને કેવી રીતે હોય? તે જણાવશો ૫૭
વિવેચન-જગતના ચેતન અચેતન પદાર્થોની ઉત્પત્તિમાં જે ઈશ્વરને જ કારણ કહેતા હે તે તે પણ ગ્ય નથી. ઈવર નિત્ય મુકત છે. તેમાં બુદ્ધિ-જ્ઞાની ઈચ્છા પ્રયત્ન સંખ્યા પરિણામ પૃથફત્વ સંગ તે રૂ૫ આઠ ગુણ વતે છે, તેમાં ઈચ્છા નિત્ય હોય તે નિરંતર જગત બનાવવું જોઈએ અને ઈચછા ક્ષણિક હોયતે ઈશ્વરત્વનું પણ ક્ષણિક વ આવે કારણકે ગુણે સાથે ગુણીને તાદામ્ય ભાવ સ્વરૂપ સંબંધ હોય છે. તેની હાનીથી ગુણની પણ હાની થાય જ. એટલે ઈશ્વરનું અનિત્યત્વ તમારી ઈચ્છા ન રહેવા છતાં માનવું પડશે જ.
બીજુ ઈચ્છા આઠ કર્મમાં મોહનીય કર્મની એક ગૌણ પ્રકૃતિ છે. ઈશ્વરમાં જે મેહ હોય તે તે સાથે અજ્ઞાન મિથ્યાત્વ અવિરત વિગેરે અનિષ્ટ દેશે પણ હોય તેથી ભૂત પિશાચ વિગેરેની પેઠે પિતાના આનંદ માટે જીવોને પીડવા વરદાન આપવા અનેક ચમત્કાર બતાવવાની રમત કરે પણ ઈશ્વર તેવા અવગુણ રૂપ તામસ રાજસ કે સાત્વિક પ્રકૃતિમાંથી મુકત હોવા જોઈએ. સૃષ્ટ સંહાર કરતા હોય તે તે પ્રકૃતિવંત બને અને તેથી ઈકવરમાં
For Private And Personal Use Only