________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૩૭
બનાવતાં જે માટી વિગેરેને ગ્રહણ કરે છે તે પૂર્વે હતી તેને આકાર તેણે બનાવ્યો. તેથી કુંભાર નિમિત્તે કારણે થયે પણ જે વસ્તુ નજ હોય તેને નવી ઉપજાવવી પડે. પ્રભુમાં તે શકિતને સ્વીકાર કરીને તેવા રૂપે આકાર લે તે ઉપાદાન ગણાય છે. એટલે ઈકવર જડ બન્યા તેવું તમારે અને આપણે માનવું તે અનિષ્ટ જ છે. જે પૂર્વે સર્વે પરમાણુ સ્કંધ આદિરૂપે હતાજ તે પછી ઈશ્વરે નવું શું કર્યું.
अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमम्य यस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥१॥
આ જગતમાં જે જે પ્રાણીગણે વર્તે છે. તે ચેતનરૂપે સદા અવિનાશી જ છે. તેને નવા કરવા કે વિનાશ કરવાનું સામર્થ્ય કેઈમાં નથી, માટે ઈશ્વરે જડ કે ચેતનમય જગત બનાવ્યું તેવું કાંઈ સિદ્ધ થતું નથી. એટલે જગત બનાવવામાં ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ પણ પ્રભુ થતા નથી પણ
જગતની ઉત્પત્તિ, વિનાશમાં કેણ ઉપાદાન કે નિમિત્ત છે તે પૂર્યો જણાવે છે, सक्रियत्वमणुस्कंधे, स्वभावोऽनादितो मतः पुण्यपापाद् वपुः सृष्टं, चेतनेन महीतले. ॥५६॥
અથ–સક્રિયત્વ સ્વભાવ અણુઓ અને તેના બનેલા સ્કધમાં નિત્ય વતે છે જ. તેથી જગતમાં જ
For Private And Personal Use Only