________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૩૫
જ હોવા જોઈએ. કારણ કે જે પ્રભુની જગત કત્વ શકિત છે તે તેમના ઉપાદેય કાર્ય રૂપ માં પણ આવવી જાઈએ. પણ જીવે જન્મ મરણ કરતા, સુખ દુખ લેગવતા, ઈષ્ટ પ્રાપ્તિમાં આનંદ અનિષ્ટ પ્રાપ્તિમાં શેક કરનારા અનુભવાય છે માટે પ્રભુને તેનું ઉપાદાન કારણ કેવી રીતે માનવું કહ્યું છે કે जातस्य हि ध्रुवो मृत्यु, ध्रुवं जन्म मृतस्य च ॥
જેઓને જન્મ લેવું પડે છે. તેને અવશ્ય કરવું પડે છે. અને જે મરણ પામે છે. તેને જન્મવું પણ પડે છે. એટલે પ્રભુનું સ્વરૂપ એકાંત ન જ મનાય. પણ સર્વ આત્માએ પોતાના શરીરમાં વ્યાપક ભાવે પિતાના ગુણ ધર્મ કર્મમાં ઉપાદાને કારણે થતા હોવાથી તે પિતાના પ્રભુ છે. અન્ય ઇવે ઉપર અન્ય કોઈની પ્રભુતા નથી જ. જીવે સ્વતઃ કર્મને ક્ષય કરીને સ્વયં સિદ્ધ બુદ્ધ પરમેશ્વર થાય છે પણ એક વ્યકિત સદા છ ઉપર સત્તા ચલાવનાર હોય બનાવનાર હોય શિક્ષા કે સુખ આપનાર હોય તેવું કેઈથી પ્રત્યક્ષકે અનુમાન પ્રમાણથી અનુભવાયું નથી જ. પઝા
હવે જે પ્રભુને જગત ઉપજાવવામાં નિમિત્ત કારણ કહિયે તે તે પણ ચગ્ય નથી જ. अणूनां स्कंघरूपं यत्, कार्य चेत् प्रभुणा कृतम्, तादृग् जडस्वभावेन, नव्यं किं प्रभुणा कृतम्
અથ–જે જગતમાં અણુ-પરમાણુઓ હતા. તેનું
For Private And Personal Use Only