________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૨૯
ઈચ્છા રાગ દ્વેષ ગણાય પણ તેવા દો તે મિથ્યા અજ્ઞાન અવિરતિ અશુભ ગવાળાને જ સંભવે. પરમાત્મા તે તેવા અવગુણ દોષવાલા નથી જ કહ્યું છે કે “ભારહિત શુદ્ધ, વો ચસ્થિત सिद्धमष्टगुणापेतं निर्विकारं निरंजनं ॥१॥
પરમાત્માએ સિદ્ધ સ્વરૂપ હેવાથી આઠ કર્મમય દેને ત્યાગ કરીને પરમ શુદ્ધ આઠ ગુણે ધારણ કરતા હોવાથી દેહમય આકાર રહિત, શુદ્ધ, નિજાત્મ સ્વરૂપમાં સ્થિર, વિકાર વિનાના છે. તેથી જગતનું કર્તૃત્વ કર્તાત્વ નિયામકત્વ વિગેરેની ચિંતા કરવાનું તેમને નથી હતું. તેથી જગતનું કર્તવ તેમનું ન સમજવું પણ પિતાના શુદ્ધ ગુણસ્વરૂપનું કર્તુત્વ ક્ષેતૃત્વ નિયામકને સંભવ છે.
તે વાતને પુષ્ટ કરવા પૂજ્ય શ્રી જણાવે છે કે जगत्कर्तृत्ववादस्तु, परेशे नोपपद्यते, कार्योपादानहेतुत्वं, भिन्नाभिन्नं प्रभोरहो. ॥५३ ।।
અથ –જગતનું રચવાપણું ઈશ્વર પરમેશ્વરમાં છે. તે વાદ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી કારણકે જે કાર્યો થાય તેમાં કર્તાનું ઉપાદાન કે નિમિત્ત કારણ તે કર્તાથી ભિન્ન કે અભિન્ન છે તે વિચારવું પડે છે.
વિવેચન –નૈયાયિક ઇશ્વરને જગનકર્તા અને સંહા.. રક માને છે. પરંતુ તે કેવી રીતે સંભવે? જે કઈ ઈશ્વરે આ જગતને રચ્યું હોય તે તે પહેલા જગતું હતું કે
For Private And Personal Use Only