________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જેમના અજ્ઞાન, મોહ, મિથ્યાત્વ, સમ્યગૂ જ્ઞાન વડે નાશ પામ્યા હોય તે આત્માને સૂર્યની પેઠે જ્ઞાન પરમ આત્મસ્વરૂપનું દર્શન કરાવે છે. તે માટે પરમાત્મ સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છનારા મહાનુભાવોએ વીતરાગ અરિહતેનું ધ્યાન રૂપસ્થ ભાવમય કરવું. ૫૧ कर्मपङ्कविनिमुक्त, इश्वरो हंस उच्यते, जगत्का न स ज्ञेयो, मोहेच्छाऽभावतः प्रभुः ॥ ५२ ॥
અર્થ-જે આત્મા પિતાના કર્મ મેલને નાશ કરીને પરમ મુક્ત થયા છે. તે જ ઈશ્વર વસ્તુતઃ હંસ કહેવાય છે. પણ કઈ જગત કર્તા ઈશ્વર નથી. કારણ કે જગતને બનાવવું, વિનાશ કરે, રક્ષણ કરવું તેમાં મેહ ઈચ્છા રાગ દ્વેષ સંભવે છે. ઈશ્વમાં તેને સર્વથા અભાવ જ છે
વિવેચન-ઈશ્વર એટલે સર્વ શક્તિમત, સામાન્યતઃ સર્વ આત્માઓ સત્તાથી સર્વ શક્તિમંત છે. પૂજ્ય શ્રી જણાવે છે કે जीवो गुणपडिचनो नयस्स दवठियरस समाइयं ।
દ્રવ્યાથિક નયથી સર્વ ગુણવંત સ્વસત્તાએ સર્વ આત્મા સમાન ધર્મવંત છે. તેથી સત્તાએ તે ઈશ્વર જ છે.
આત્મા સર્વ કર્મ મલને અનાદિકાલથી આત્મા સાથે લાગેલ છે. તેને ત્યાગ કરીને શુદ્ધ થાય ત્યારે તે સંપૂર્ણ ભાવે પ્રગટ ઈશ્વર થાય. તેને જ્ઞાનિઓ હંસ તરીકે સંબંધે છે. જે પરમાત્મા તેવું કરતા હોય તે તેઓને મેહ
For Private And Personal Use Only