________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૨૭
દેષ ઈશ્વરના નામે ચઢાવે છે. વસ્તુતઃ પોતે જ અજ્ઞાનતાથી મોહમાયામાં મુંઝાયેલે જીવ વિષય ભેગની લાલચવાળે હેવાથી હિંસા ચેરી અસત્ય મૈથુન પરિગ્રહ કૌધ માન માયા લેભ રાગ દ્વેષ આદિ સેવા અનેક પાપ કર્મનો પિતેજ કર્તા થાય છે અને પિતાની ઈચ્છા ન હોવા છતાં પણ તે કર્મને ઉદય કાળ પ્રાપ્ત થયે છતે પિતે જ તેના ફલને ભેગવે છે. પૂર્વના શુભ કમ ગે ભિક્ષાચર રાજા બની જાય તેમાં કેઈ ઈશ્વર કે ઈન્દ્ર આડા આવી શકતા નથી. કેઈ પ્રેમી પિતાના પ્રેમીના દુઃખને લઈ શકતા નથી કે કેઈ શત્રુ તેને પુણ્યદય હોવાથી દુઃખ આપી શકતું નથી. જેમ મહારાણી શ્રીમતી સીતાદેવીનું શિયળ લુંટવા રાવણે અનેક પ્રચંડ ઉપાયો જ્યા પણ તે સીતાદેવીના પુણ્યથી શિયળ અક્ષત રહ્યું. અને પાપ કર્મના ઉદયથી બલવાન હોવા છતાં રાવણ લક્ષ્મણ અને રામના હાથે મરણ પામીને નરકને અતિથિ થયે. કેઈ ઈશ્વર કે દેવ તેની તે ભવિતવ્યતાને રોકી શક્યો નહિ. તેથી પિતાના સુખ દુખ કર્મને નાશ પણ પિતાના પ્રયત્નથી આત્મા કરી શકે છે. આત્મ સ્વરૂપ પણ પોતે જ સ્વયં પ્રયત્નથી જાણી શકે છે.
વળી ગીતાજીમાં મહર્ષિ વ્યાસજી જણાવે છે કે – ज्ञानेन तु यदज्ञानं, येषां नाशितमात्मनः। तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥ १॥ .
For Private And Personal Use Only