________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ભેળવવામાં સમર્થ નથી આમ માનતાં ઈશ્વરનું કૃપાળુપણું નષ્ટ થાય છે. કેમકે તે કેટલાકને સુખી કરતે હેવાથી પક્ષપાતિ પણ ગણાય. પરંતુ ઈશ્વર સદા કરૂણવંત અને અપક્ષપાતિ હવે જોઈએ સામાન્ય સંતે પણ પિતાને ઉપાધિ કરનારા ઉપર દયા ગ્ય હોય તે દયા અને જે તેમ ન હોય તે ઉપેક્ષા ભાવને ધરે છે. પણ તેને શિક્ષા કરવા પ્રયત્ન નથી જ કરતા તે મહાન કૃપાલુ સર્વ ઉપર સમાન ભાવ રાખનારા ઇશ્વરને તેવા બેટા આરોપ ન ચડાવવા જોઈએ. શ્રી ગીતામાં જણાવ્યું છે કે – न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ नादत्ते कस्य वित्पापं, न च सुकृतं विभुः। अज्ञानेनावृत्तं ज्ञानं, तेनमुह्यन्ति जन्तवः ॥२॥
પરમામા ઈશ્વર જગતને કે કેઈ ને બનાવતા નથી કે નાશ પણ કરતા નથી જ. તેમ જીવને પુણ્ય કે પાપ પણ ઈશ્વર આપતા નથી. જીએ કરેલ પુણ્ય પાપના ફલને પણ ઇશ્વર આપતા નથી. તેવા કર્મનો સંબંધ પણ જીવે સાથે જોડતા નથી પણ તે તે જી પિતાના કરેલા પુણ્ય પાપને અનુસરે તેમનામાં સ્વયં સ્વભાવથી તેવા પ્રકારની બુદ્ધિ પ્રવર્તે છે. કોઈ પણ જીવન પુણ્ય કે પાપને ઈશ્વર લઈ લેતા નથી. પણ લેકે મહામેથી અને અજ્ઞાનવડે સાચું આત્મસ્વરૂપ ચેતન્યને જાણતા ન હિાવાથી દુ:ખ પડે ત્યારે મુંઝાઈ હાયવરાળ કરીને તેને
For Private And Personal Use Only