________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.” આ
શુભ ક્રિયાઓમાં પ્રખ્યાત
આત્મદર્શને ગીતા
૧૨૫. અથ -- જે આત્મા પિતાના કર્મને કર્તા હોય તેજ તેને ભેકતા કે હર્તા થાય છે. તેથી તે આત્માને જીવ કહેવાય છે. જ્યારે પિતાના કર્મને કર્તા
કતા અને હર્તા સ્વયં હોવાથી અન્ય કઈ પણ તેને સુખ દુખ કે મુક્તિ આપવા સમર્થ નથી જ. પલા
વિવેચન કરે તેવું પામે વાવે તેવું લણે” આ કહેવત સર્વ સામાન્ય જનતામાં પ્રખ્યાત છે. એટલે જ
સ્વયં શુભાશુભ ક્રિયાઓ વડે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ કષાય અને શુભાશુભ શરીર વચન મનની પ્રવૃત્તિરૂપ ગો વડે જે જે કર્મ શુભ વા અશુભ બાંધે છે. તેને પોતે જ કર્તા છે. અન્ય કોઈ તે કામ કરવામાં ઉપાદાન રૂપ થતા નથી. માટી ઘટને બનાવતી હોવાથી માટી ઉપાદાન કારણ ગણાય કુંભાર ચક ચિવર વિગેરે નિમિત્તો ગણાય. જેવા અધ્યવસાયથી તે તેવા કર્મને તે પોતે કર્તા છે. પણ કેઈ ઈશ્વર મહાદેવ અંબા કે ભવાની તે કર્મના કર્તા ન જ મનાય. તેમજ તે કર્મને સ્વયં પોતે જ ભકતા–ભેગવનારે થાય છે. પણ અન્ય કઈ કર્મના ફલ આપવામાં ઉપાદાન કારણ નથી થતું. મહાભારત વન પર્વમાં જણાવે છે કે इश्वरप्रेरितो गच्छेत् स्वर्गश्वभ्रमेवया, अन्यो जन्तुस्नीशोऽय मात्मनः सुखदुःखयोः॥
છે ઈશ્વરની પ્રેરણાવડે સ્વગ વા નરકે જાય છે. કારણ કે તે ઈશ્વર વિના અન્ય જીવ પિતાના સુખ દુઃખ
For Private And Personal Use Only