________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત છે, પણ જ્યારે તે સર્વ કર્મથી મુક્ત થશે ત્યારે તે સિદ્ધ શિવાલયમાં વાસ કરશે.
વિવેચન-જગતમાં સર્વ જી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્તના સ્વસ્વકૃત કર્મના શુભાશુભ ઉદયવડે અનાદિ અનંતકાલથી વતે છે, એટલે પ્રથમ તે શુદ્ધ હતું પછી કર્મ લાગવાથી સંસારી બને છે. એવું ન માનવું, પણ અનાદિ અનંતકાલથી જુના કર્મને ભેગવે છે અને નવા કમ બાંધે છે. એમ પરંપરાથી અનાદિ અનંતકાલથી જ સંસારમાં વસતા રહ્યા છે. ___ काले अणाइनिहणे, जोणिगहणमि भीसणे इत्थ । भमिया भमिहिन्ति, चिरं जीवा जिणवयणमलहन्ता॥१॥
આ જીવ અનાદિ અનંતકાલથી અનેક પ્રકારની ભયકર યૂનિઓમાં જન્મ મરણ કરતે ભમતે અનેક દુખ ભગવતે વસી રહ્યો છે. વસે છે. અને ભવિષ્યમાં પણ વસશે જ. જ્યાં સુધી વીતરાગ પ્રણીત શાસ્ત્ર વચનને સાંભમળશે નહિ તેની શ્રદ્ધા કરશે નહિ, ચારિત્ર અને તપ કરી કર્મ ક્ષય નહિ કરે ત્યાં સુધી અવશ્ય ભમશે જ. પણ
જ્યારે કર્મમલને ક્ષય કરી કેવળજ્ઞાન પામી ઘાતી અઘાતી કમનો ક્ષય કરશે ત્યારે મુક્તિ પામશે.
આત્મા સ્વયં પોતાના સ્વરૂપને કે પર સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સમર્થ છે. તે જણાવે છે. या कर्ता कर्मणामात्मा, हर्ता स जीव उच्यते, कर्ता हर्ता स्वयश्चात्मा, नान्यः कोऽपि परः प्रभुः ॥५१॥
4. નિરમા
રહી
પ્રાણી
અને
.
For Private And Personal Use Only