________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૨૩
ઓળખાતું સાધારણ વનસ્પતિઓનું સ્થાન છે. તે પ્રાયઃ સર્વ જગત મધ્યે નિગદથી વ્યાપ્ત છે. કહેવાય છે કે જેટલા લેકમાં આકાશ પ્રદેશના વિભાગ–અંશે છે તેટલા પ્રમાણુવાળા તે નિદના ગોળા એક એક આકાશ પ્રદેશના આધારે રહ્યા છે. તે એક ગેળામાં અસંખ્યાત શરીર સાધારણ ભાવે રહ્યાં છે. તે શરીરમાં અનંત જીવે છે જે અકથ્ય અકલધ્યા દુઃખ ભેગવી રહ્યા છે. તે પણ તેમાં મુતતા પ્રાપ્ત કરવાની શક્તિ ગૌણ ભાવે સદા વતે છે,
બીજા પ્રત્યેક સ્વતંત્ર પિતે પિતાના શરીરને ધારણ કરનારા એકેન્દ્રિય બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, દેવ, નારક, મનુષ્ય, તિર્યંચ પશુ પક્ષી જલચર વિગેરે જીવે પણ બને છે. આ બધા સવે જ સ્વકૃત કમવડે નાની નાની વનિમાં ગમનાગમન કરતા દુખ. સુખ ભોગવતા સંસારમાં ભમે છે. ભૂતકાલમાં ભમતા હતા. ભવિષ્યમાં પણ ભમશે. તેમાં એક અજ્ઞાન અને મિથ્યાત્વની કારણુતા છે. જ્યારે આત્મા સ્વપર સ્વરૂપને જાણશે ત્યારે પર સ્વરૂપને ત્યાગ કરી આત્મ ગુણ પ્રવૃત્તિમાં પ્રયત્ન કરશે અને ત્યારે જ તે આત્મદર્શન પ્રાપ્ત કરશે. ૪ તે ક્યારે મુક્તિ પામશે अनाद्यनंतका जीवाः कर्मावृत्ता भ्रमन्ति वै, यदा कर्मविमुक्तास्ते. मुक्ता सिद्धाः शिवालये. ॥५०॥
અર્થ –તે સર્વે પિત પિતાથી કરાયેલા કર્મની પરંપરાથી ઘેરાયેલા અનાદિ અંનતકાલથી સંસારમાં ભમે
For Private And Personal Use Only