________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
एकमपिजिनवचनादस्मान्निर्वाहकं भवति श्रूयते चानन्ताः सामायिकमात्रपदसिद्धाः ॥ १ ॥ तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्चजिनवचनम्, श्रेय इति निर्विकारं ग्राह्यं धार्यं च મારૂં મૈં ॥ ૨॥
૧૧૭
અઃ—એકપણુ પરમાત્માના વચનને ધારીને તેનુ મનન કરીને શુદ્ધ ચારિત્ર ચેાગરૂપ સામાયિક જે આરાધન કરવામાં આવે શુદ્ધોપચાગપૂર્ણાંક ધ્યાન કરાય તે તેવા એકજ પદ્મથી અનત આત્મા સવ કર્મોના ઘાત કરીને આત્મ સ્વરૂપ રમણતામય સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. તેમ શાસ્રો જણાવે છે. તેથી તે વચનાનું પ્રમાણપત્રુ સ્થૂલ ખુદ્ધિવંત માટે સમાસથી સક્ષેપથી અને વિશાળ બુદ્ધિવ'ત માટે વિસ્તા રથી આથી નિર્વિકાર બુદ્ધિ પૂર્વક વાંચવા ધારવા અને આચારમાં મુકવાં, તેથી સકમના ક્ષય કરી જીવને કેવલજ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે. અને તે આત્માને પરમાત્મા સ્વરૂપે મનાવે છે. अनुभाव्यः सदात्मा वै ज्ञानिना शान्तचेतसा, मोहमायां परिहृत्य, देया दृष्टिः सदात्मनि.
|| ૪૭ ||
અર્થ :—શાંત ચિત્તવાલા મહાજ્ઞાની પુરૂષાએ મેહમાયાના ત્યાગ કરીને સદા આત્મસ્વરૂપના અનુભવ કરીને તેમાં એકાગ્રભાવે દષ્ટિને સદા સ્થિર કરવી તે આત્મદર્શનનુ ખાસ ઉપાદાનકારણુ રૂપ છે. ાજગા
For Private And Personal Use Only
વિવેચનઃ——શાસ્ત્રોના સાચા અનુભવી મહાત્માઓએ માધ્યસ્થ ભાવે ચિત્તને સ્થિર કરીને મિથ્યાત્વ કષાય માયા