________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
આત્મદર્શન ગીતા
- વિવેચનઃ- આત્મદર્શન પ્રાપ્તિના કારણમાં પ્રથમ વીતરાગ પરમાત્માની સેવાભક્તિ રૂપ ઉપાસના છે. બીજું કારણ સિદ્દગુરૂ કે જે પાંચ મહાવ્રત અને પાંચ આચારને પાલનારા, છકાયની રક્ષા કરનારા, સાત ભયને જીતનારા. આઠ પ્રવચન માતાની નિરંતર ઉપાસના કરનાર અઢાર હજાર શિલાંગ રથને વહન કરનારા, સર્વ દર્શન શાસ્ત્રોના જ્ઞાતા છે. એવા પરમ કૃપાળું ગુરૂની ઉપાસના અને તેમની આજ્ઞાનું પાલન કરવું. ત્રીજું કારણ જગતના સર્વ જીવોને પોતાના સમાન ગુણવાલા જાણ તેઓને મન વચન અને કાયાથી આપણાથી પીડા ન થાય તેમની હિંસા ન થાય તેવું વર્તન રાખવું. શું કારણ સત્ય શૌચ ક્ષમા વિગેરે ધર્મોને સેવવા તે.
તેમજ આત્મદર્શનમાં આત્મા સ્વયં ઉપાદાન છે. તે આત્મા જ્યારે યથાપ્રવૃત્તિ કરણ કરીને અપૂર્વ કરણ કરતાં અનંતાનુબંધી કોઈ માન માયા લેભ રૂ૫ ચેકડી મય કષા અને સમ્યગૂ મેહનીય મિશ્રમેહનીય અને મિથ્યા ત્વમેહનીય એમ સાતે મેહનીય પ્રકૃતિને ખપાવીને દેવગુરૂ ધર્મને ઉપાસક થાય, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિર્જરા મોક્ષરૂપ તત્ત્વને યથાસ્વરૂપે જાણીને તેની શ્રદ્ધા કરીને આત્મા આત્મ સ્વરૂપને સ્યાદ્વાદ નય નિક્ષેપ જ્ઞાનથી વિચારતા થાય ત્યારે ક્ષપશમ ક્ષાયિક કે ઉપશમ ભાવના સમ્યકત્વને નિશ્ચય પૂર્વક પ્રાપ્ત કરે અને ત્યારે આત્મ સ્વરૂપને નિશ્ચય કરે છે. या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः धर्मे च धर्मधी शुद्धसम्यक्त्वमिदमुच्यते ॥१॥
For Private And Personal Use Only