________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૧૩
ભાવ પૂર્વક ખૂબ વિનતિ કરતાં અનુકુલ ઉપસગ જાણી આહાર લીધા વિના મોત પણે ચાલ્યા ગયા. પણ ફ્રીને લગભગ ખાર વર્ષે ત્યાં પાછા ગેચરીએ અજાણતા આવ્યા. ત્યારે તે સ્ત્રીએ એળખીને ખૂબ આગ્રહ કરીને રાકી રાખ્યા. આ વખતે તે ભાગ કર્મના પૂર્ણ ઉદય થએલા ઢાવાથી મુનિનું મન ઢીલું થયુ અને દેવના વચન યાદ કરીને મુનિપણુ છેડીને તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, જીદ્દા ઘરમાં ખાર વર્ષ સુધી ભાગ લેગવ્યા ત્યાં તેમને એક પુત્ર થયેા. તે લગભગ સાત આઠે ના થયા હશે તે વખતે આ કુમાર ફ્રી મુનિપણુ ધરવા ભાવના કરવા લાગ્યા. અને તે વાત સ્ત્રીને જણાવીને રજા માગવા લાગ્યા. સ્ત્રીએ રૂની પૂણીઓ તથા ફ્રેંટીયા મગાવીને સુતર કાંતવા માંડયુ. તેટલામાં તે બહારથી આવેલા પુત્રે માતાને પૂછ્યુ કે તુ રૅટીએ શા માટે કાંતે છે ?' ત્યારે તેણીએ જણાવ્યું કે તારા પિતા હવે ત્તને અને મને ઠાડીને સાધુ થવાના છે. તેથી આપણુા ઉત્તર નિર્વાહના અથે રેંટીયાથી સુતર કાંતી આજીવિકા ચલાવવાના અને તને માટે કરવાના, મારે માથે ભાર આન્ગે છે.' તે સાંભળીને અજ્ઞાન ભાવથી તે પુત્રે તે સુતરની કાકડીને પિતા પલંગમાં સુતા હતા, તેના બન્ને પગે બાંધી દીધી આ કુમારે જોયું કે સુતરના ખાર આંટા પુત્રે ખાંધ્યા છે. આથી વધુ ખાર વર્ષ રહ્યા. જ્ઞાનસારમાં જળુ બ્યુ* છે કે—
.
-
आरूढा प्रशम श्रेणी श्रुतकेवलिनेोऽपि अभ्यन्तोऽनन्त સંસાર ! મહાયુટેન મૅળા ।।।
.
For Private And Personal Use Only