________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત લીન હતા. બહાર શું થાય છે. તેનું ધ્યાન નથી. તેવા અવસરમાં નગરની કેટલીક બાળાઓ તે મંદિરના યક્ષની પૂજા કરીને ત્યાં ચેકમાં બાલ ભાવથી રમવા લાગી બાળાઓ થાંભલા વિગેરે પકડીને આ મારો પતિ છે. તેમ રમતમાં રમતી હતી.
આ ધર્મશ્રીએ ધ્યાન ધરતા મુનિના પગ પકડી આ મારો પતિ છે. એમ બુમ પાડી. ત્યાં તે આકાશમાંથી દેએ સાડા બાર કોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ કરીને જણું
વ્યું કે “ધર્મશ્રી અને તેના પતિને આ ભેટ ધરું છું” રાજાએ લેભથી તે દ્રવ્ય લેવા પ્રયત્ન કર્યો પણ એ ન લેવા દીધું. આથી ધર્મશ્રીના પિતાએ તે દ્રવ્ય તેના માટે અનામત રાખ્યું. ધર્મશ્રી લગભગ તે ૧૩ વર્ષની થઈ ત્યારે તેના પિતા તેને માટે વર શોધવા પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે તેણે જણાવ્યું કે તમારો પ્રયત્ન નકામો છે. મારા જેવી કુળબાલિકાને એક વખત જે બોલ્યા હોય તે પાળવું જોઈએ. તેથી મારાથી તે મુનિ પતિ તરીકે સંબોધાયા છે. અને તેમાં દેવે સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી છે તે જ્યારે મલશે ત્યારે તેની સાથે લગ્ન કરાશે નહિ તે યાવતૂછવ બ્રહ્મચર્ય પાલીશ. શેઠ તેને તે નિશ્ચય જાણીને સાધુ સન્યાસી વિગેરેને અનપાણિ આપવા માટે દાનાલામાં તેને નિયત કરી. . મુનિ વિહાર કરતા કરતા આહાર માટે કમળે તે મંદિરમાં આવી ચડ્યા. તેમને ધર્મશ્રીએ ઓળખ્યા ને હાવ
For Private And Personal Use Only