________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૧૧ તેને વિચાર કરતાં આવું સ્વરૂપ મેં કઈને કઈ પણ સ્થાને જેયેલું છે, ક્યાં જોયું છે તેમ ઈહા અને અપાય કરતાં કરતાં પૂર્વભવની સ્મૃતિતાજી થતાં તેને જાતિસ્મૃતિ થઈ તે થતાં પિતાનું પૂર્વ જીવન પ્રભુ પૂજા ચારિત્રની આરાધના અને અંતકાલે સાતિચાર પૂર્વકની વિરાધના સ્મૃતિમાં આવી અને પશ્ચાતાપ પણ થયે. (અત્તર શોર') ગઈ વસ્તુને હવે શાચ નકામે છે પણ જાગ્યા ત્યારથી સવાર એ નિયમ મારે ચારિત્રની આરાધના કરવી. જેથી મારું ભાવિ સુધરે એમ વિચાર્યું, પણ અહિંથી કેમ છૂટવું! એ વિચાર કરીને તેણે પ્રથમ પિતાની રજા માગી પણ તે ન મળી ત્યારે નાશી છુટવા તેણે પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયે, આખરે કેઈને પણ જણાવ્યા વિના લાગ સાધીને પૂર્વના સંકેત પ્રમાણે તૈયાર કરી રાખેલ વહાણમાં તે વ્યાપારીઓ સાથે ભરૂચ બંદરે આવ્યા તેણે પ્રતિમાને વ્યાપારીઓ સાથે રાજગૃહમાં અભયકુમારને પહોંચાડીને પિતે ચારિત્ર લેવા તૈયાર થયે પણ તેવામાં અદશ્ય દેવવાણ થઈ “હું રાજકુમાર તમારે પૂર્વે બાંધેલ ભેગને સાતવેદનીય કર્મને આકરે ઉદય છે. તે કર્મને ખપાવીને ચારિત્ર લે પણ આકુમાર વિચારે છે કે “પ્રયત્નથી અપ્રમાદ ભાવે સર્વ કર્મને હું ક્ષય કરીશ. ભોગાવળી કમ વૈરાગીને કેવા નડે છે? તેણે ગણુકાયું નહિ આભબલથી ચારિત્ર લીધું. અપ્રમત્ત ભાવે વિચરતાં કમને ક્ષય કરવા અપૂર્વ પ્રયત્ન સેવે છે.
એક વખત વસંતપુરની બહાર ચલના મંદિરમાં એકાંત સ્થાને કાત્સર્ગ કરી પરમાત્મ સ્વરૂપના ધ્યાનમાં
For Private And Personal Use Only