________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આપી અને આદ્રકુમાર તરફથી આવેલ ભેટ અલયકુમારને
આપી.
અભયકુમાર વિચાર કરે છે કે રાજા રાજાઓને પરસ્પર લેવડદેવડના વ્યવહાર-સંબંધ પૂર્વથી ચાલ્યું આવે છે. પણુ આ આર્દ્રકુમારને મારી સાથે મૈત્રીના ભાવ થયે તેમાં પૂર્વભવના કાઈ સંબંધ જ સભવે છે. અને તે હાય તા . તે ભવ્યાત્મા અને સત્યશોધક પણ હોવા જોઇએ. માટે તેને એવું કાંઈક માટલુ કે તેથી પૂર્વમાં અનુભવેલુ યાદ કરીને તે આત્મગુણુ તરફ પ્રવૃત્તિ કરનારા થાય.
રાજકુ
આ પછી અભયકુમારે સુવર્ણની એક આદીશ્વર-ઋષ“ભદેવ ભગવતની પ્રતિમા કરાવી અને તેને હીરા મેતી માણેક મણિ વિગેરે આભૂષણુથી શણગારીને એક સુંદર પેટીમાં ગેાઠવીને ઉપર રૂમાલથી બાંધી પેક કરીને તે વ્યાપારીઓ જ્યારે આ દેશમાં જવાને તૈયાર થયા, ત્યારે તેણે તેને એકાંતમાં જણાછ્યું કે આ વસ્તુ તમે તે મારને એકાંતમા આપશે। અને જણાવશે કે કોઈ ને નહિ જણાવતાં એકાંતમાં આ આભૂષણને કુમારે જેવું અને કોઈને પણ આ વાત કરવી નહિ. આ પછી વ્યાપારીએ આ કુમારના દેશમાં ગયા અને તે પ્રમાણે તે વસ્તુ વ્યાપારીઓએ આદ્ર કુમારને આપી.
હવે તે કુમાર એકાંતે વસ્તુ સ્વરૂપ આભૂષણુને જોતા કોઈ પણ સ્થાન ઉપર ધારણ કરાય તેમ ન હેાવાથી વિચારે છે કે આ કેવું આભૂષણ છે. કાં ધારણ કરાય છે એમ
For Private And Personal Use Only