________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૦૯ થઈ. તે વાત સાથ્વીના જાણવામાં આવતાં વ્રત રક્ષણ માટે તેણે જાવાજજીવ અણસણ સ્વીકાર્યું સમાધિ પૂર્વક કાલ કરીને તે સાધ્વી વસંતપુરમાં ધનશેઠની પુત્રીપણે જન્મી ત્યાં તેનું નામ ધર્મશ્રી પાડયું.
સાધુ સામયિકને તે વાતની જાણ થવાથી પશ્ચાતાપ થયું. તેણે પણ અણસણ સ્વીકાર્યું વ્રત માનસિક ભંગની આલોચના કર્યા વિના તેણે કોલ કર્યો. મરી તે આદ્રદેશમાં આદ્રપુરના રાજાની પટ્ટરાણીના કુક્ષિામાં પુત્રપણે અવતર્યો. રાજાએ તેનું નામ આદ્રકુમાર રાખ્યું. તે ગ્ય ઉંમરમાં આવતાં ચગ્ય અભ્યાસ કરીને સર્વ કલા કુશળ છે અને યુવરાજ પદને પામ્યા. તેવામાં શ્રેણિક રાજાએ મોકલાવેલું નવા નવા રત્ન હીરાદિકના આભૂષણમય ભેટશું રાજગૃહના વેપારીઓએ તે આદ્રરાજાની પાસે ધર્યું. રાજાએ શ્રેણિક રાજા માટે ત્યાં ઉપજતા સુંદર મેતીને હાર વિગેરે આભૂષણો વ્યાપારીઓના હાથમાં એંખ્યા. ત્યાં નજદીક બેઠેલા આદ્રકુમારને પણ એ ભાવ થયે કે સમાન સમાનની મૈત્રી થાય છે. રાજા રાજા સાથે મૈત્રી કરે છે તે હું પણ મારા સમાન તે મગધના પાટવી કુમાર સાથે મૈત્રી કેમ ન બાંધું? અવશ્ય બંધવી જ જોઈએ. એ વિચાર કરીને સુંદર મોતીની માળા કરાવીને તેણે અભયકુમારને ભેટ કરવા તે વ્યાપારીઓના હાથમાં સોંપી. આ પછી વ્યારીઓ રાજગૃહમાં આવી રાજાને પરસ્પરની કુશલતાના સમાચાર પૂછી કરીને આરાજા તરફથી આવેલ ભેટ રાજાને
For Private And Personal Use Only