________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
આ. ઋદ્ધિસાગરસૂરિ ફન વિવેચન સહિત ગુરુની પ્રસન્નતા વડે જ આત્મદર્શન પ્રાપ્ત થવાની યોગ્યતા આવે છે. જેમ કાચા માટીના ઘડામાં પાણી ટકવાને સંભવ નથી તેમ અગ્યને બ્રહ્મ ઉપદેશ ટકતા નથી, તેથી અનુભવ અભ્યાસ વિના આત્મ દર્શન પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રો જણાવે છે કે - नाणस्स होइ भागी, थिरयरो देसणे चरित्ते अधन्ना आव कहाए गुरुकुल वीवासंन मुंचति
જે ગુરુકુલ વાસને અંદગી સુધી છોડતા નથી. તેઓ સમ્યગ જ્ઞાનના ભાગી બને છે અને જ્ઞાનના પરિપાકથી સમ્યગ દર્શન રૂ૫ આતમ સ્વરૂપને સાચે અનુભવ અને ચારિત્રમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે.
તેમજ આત્મસ્વરૂપ બ્રહ્નાદર્શન સંત પુરુષને અનેક ભવ પરંપરામાં જે સંસ્કાર પડ્યા હોય તેના બલથી તેમજ જાતિસ્મૃતિ અથવા અન્ય જ્ઞાનબલથી ઉપદેશ વિના પણ સહજ ભાવે થાય છે. તે ઉપર આદ્રમુનિવરનું દષ્ટાંત સમજવું. તે આ પ્રમાણે છે
મગધ દેશમાં વસંતપુરમાં સામયિક નામને એક ખેડૂત પિતાની વસંતશ્રી નામની સ્ત્રી સાથે રહે હતે. ત્યા ગુરૂવર ધર્મઘોષ નામના આચાર્ય પધાર્યા. તેમને ઉપદેશ સાંભળતાં તે બન્નેએ સંસારની અસારતા જાણું ભાગવતી દીક્ષા ગુરૂ પાસે લઈને તપ જપ સ્વાધ્યાય કરવા લાગ્યા. કેટલાક સમય પ્રસાર થયે. તેવામાં કોઈ મહાદયથી સામયિક મુનિને પિતાની સ્ત્રી સાથ્વીને જોતાં ભેગની વાંચ્છા
For Private And Personal Use Only