________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત ધર્મમાં પ્રવૃત્તિ કરનારા સર્વ શિષ્ટ પુરૂષોએ કરેલ છે.
શિષ્ય કહે છે કે હે ભગવાન! ગ્રંથની આદિમાં જે મંગલ કરાય તેથી લેકે ગ્રંથનો આદર કરે એવું હું નથી માની શકતે. તે ગ્રંથમાં જે ઈટ પ્રયજન સિદ્ધ કરવાનું સામર્થ્ય હેય, આપણને અધ્યયન માટે શક્ય હેય, અને યથાર્થ સંબંધિત હેય, તો જ તેના ઈચ્છકે તે ગ્રંથમાં અભ્યાસ અર્થે પ્રવૃત્તિ કરે છે. માટે તે વસ્તુ અવશ્ય પહેલી હોવી જોઈએ.
ગુરૂ જણાવે છે કે “આત્મ દર્શન સર્વ આસ્તિકોને ઈચ્છનીય છે તેથી તેના અર્થિઓ સત્ય આત્મદર્શનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા અવશ્ય આ ગ્રંથને ભણવા માટે આરંભ કરશે જ. કારણ આત્મદર્શન પરમ મુકિતને હેતુ છે. તેથી આ ગ્રંથ સિદ્ધ પ્રજનવાળે છે. અભિધેય “સત્યઆત્મદર્શન શદથી આત્મદર્શન ગીતા જાણી શકાય છે. તેમજ તે શક્ય પણ છે. અલ૫ અક્ષર અને અર્થથી મહાન ગ્રંથ અભ્યાસમાં સુગમ થાય છે. તે શક્ય અને આદરણીય છે. શબદવડે અર્થને યથાર્થ બંધ થવાના હેતુથી વાચ્ય વાચક સંબંધ પણ ઘટે છે.આમ “અનુબંધ ચતુષ્ટય” યુકત આદિ વાકે હોવાથી નવા અભ્યાસીને ગ્રંથમાં પ્રવેશ કરાવીને ઈબ્દાર્થની પ્રાપ્તિ કરાવે છે.
ગુરૂવર જણાવે છે કે પિત નામાને મન વચન કાયાની પ્રવૃત્તિપૂર્વક એકાગ્રભાવે પરાત્માને નમીને અહિં આ શબ્દથી આત્માની ત્રણ અવસ્થાઓ વડે ભેદ પડે છે. તેમાં જે બાહાત્મા છે તે જીવ અજીવ પુણ્ય પાપ આદિને
For Private And Personal Use Only