________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
આ. સિાગરસૂરિ કૃત વિવેચન સહિત બંધનથી કેદમાં પડેલો છતે દીન દુઃખી થયેલ છે, તેમાં મેહનું જ પરાધિનપણું કારણ રૂપે છે. તે મેહ આદિના ઉદયથી પોતાના શુદ્ધ સ્વરૂપને સંભાળી શકતા નથી તેથી બાહ્ય લક્ષમી એટલે સ્ત્રી, ધન, ભાઈ, કુટુંબ, રાજ્ય, શેઠાઈ, વૈભવ, સૌભાગ્યદિને પિતાના માનને મુંઝાઈને બાહ્યાત્મા રૂપતાને ધરે છે. પણ જ્યારે તેને પૂજ્ય ગુરૂઓની ઉપાસના અને સેવા ભક્તિ કરતાં પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, ત્યારે હું આ શરીર મન કે ઈન્દ્રિય રૂ૫ નથી પણ હું શુદ્ધ આત્મ સ્વરૂપ સચ્ચિદાનંદને ભેકતા, જ્ઞાન દર્શન ચારિત્રમાં રમણતા કરનાર, પરમાત્મા સમાન શક્તિવત હોવાથી આઠે કમને ઘાત કરનારે છું. તે સમજાય છે. જ્ઞાનસારમાં જણાવ્યું છે કે અમિદ્રષ્યમેવાઉં, શુદ્ધજ્ઞાનrળો મમ
અર્થ—હું દ્રવ્યથી શુદ્ધ આત્મા છું. અને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય ઉપગ વિગેરે મારા ગુણે છે. તેથી હું અન્ય પુગલ ભાવને નિશ્ચય નથી કર્તા કે લેતા નથી. આવી ભાવના ભાવતે આત્મા મેહને નાશ કરી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે અને અનંત આનંદ ભગવે છે. જરા
આન્મ દર્શનના અભિલાષીએ સવઈ છેપ્રત્યે કેમ રહેવું તે જણાવે છે. शत्रु मित्रे समा बुद्धि-रिष्टानिष्टेषु कर्मसु, भावितात्मा सदाकानी. ब्रह्मदर्शनभाग् भवेत्. ॥४३॥ છે અથ–શત્રુ અને મિત્ર ઉપર સમાન બુદ્ધિ તેમજ શુભ
For Private And Personal Use Only