________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૦૩
બાહ્ય લક્ષમી જે દેખાય છે તેમાં મારું કાંઈ પણ નથી અને તેથી કાંઈ પણ સુખ મને મળવાનું નથી કરવા
વિવેચન –હું આત્મા સહજ સ્વભાવથી શુદ્ધ ચૌતન્યમય છું. અનંત વિયબલને સ્વામિ–પ્રભુ છું. આત્મામાં સહજ ભાવે એટલે અનંત જ્ઞાન દર્શન ચારિ ઉપગ તપ વૈયાવૃત્ય વિનય વિવેક વિગેરે ગુણોને પ્રભુસ્વામિ છું. પણ અનંતકાલથી મેહ આદિ આઠ કર્મના આવરણથી અનંત સંસારમાં રહ્યો છું. અને અનંત દુખ જોગવી રહ્યો છું.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે –
आया नाण सहावी सदसणसीलो विशुद्धसुह ख्वो, सो संसारे भमई. एसा दोषो खु माहस्स ॥१॥
जोउ अमुत्तो अकत्ता असंग निम्मल सहाव परिणामी; सो कम्मकवयबद्धो दीणो सोवसगते ॥२॥
ही दुःख आयभवं, मोहप्पाणमेव धंसेई; जस्सुदये णियभावं सुद्धं सव्वंपि नो सरई । ३॥
આત્મા. સ્વયં જ્ઞાનદર્શન સ્વભાવી ચાસ્ત્રિ અને વિશુદ્ધ સ્વભાવમય છે. આ ચૈતન્ય સ્વભાવવાન હોવા છતાં પણ સંસારમાં નવા નવા ભવ કરતે દુખ ભોગવતે મે છે તે માત્ર એક મેહને જ દેષ છે. જે આત્મા અમૂર્ત અર્જા અકતા પુદ્ગલેને અસંગી સિદ્ધનિમલ સહજાનંદ સ્વભાવી અને પરિણામિક ભાવવંત છે. તે પણ કર્મ
For Private And Personal Use Only