________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સમિતિ સંસાર સમુદ્રને ઉલંઘીને મુક્તિકુમારીની વરમાળા પહેરે છે. અને અનંત અખંડ સચ્ચિદાનંદને ભગવે છે, કહ્યું છે કે, अनंतसुखसंपन्नं, ज्ञानामृतपयोधरं, अनन्तवीर्य સંપન્ન, નં પરમારગન: Iણી .
આત્મા-જીવ છે તે ચૈતન્ય-અનત જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અને વીર્યથી પૂર્ણ અમૃતને સમુદ્ર છે. તેને
ગીઓ ધ્યાન સમાધિ વડે સત્તાથી પરમાત્મ સ્વરૂપે નિરંતર જુએ છે. तत्समं तु निजात्मानं, रागदेषविवर्जितम् सहजानन्द चैतन्यं, प्रकाशयति महायशे॥१॥
તે પરમાત્માના શુદ્ધ સ્વરૂપ સમાન સત્તાથી સર્વ જીનું સ્વરૂપ છે. અને તે સ્વરૂપને રાગદ્વેષ મેહના આવરણું તાદામ્ય ભાવે નથી. પૂણે સહજાનંદ સ્વરૂપ ચૈતન્ય છે. તેને ભેગીઓ ધ્યાનયેગે પ્રકાશે છે. કર્મને ક્ષયથી પોતાનું તેવું શુદ્ધ સ્વરૂપ તે એગીએ શુકલધ્યાનથી પૂર્ણ પ્રગટ કરે છે ૫૪૦૪૧
પોતાના સ્વરૂપને નિશ્ચય કરતા આત્માની અવસ્થા જણાવે છે. प्रभुरनन्तवीर्योऽह, मष्टकर्मविनाशक, ब्रह्मक्ष्मी ने मे किञ्चि, ततः किं मे सुखं भवेत्. ॥४२॥
અર્થ – હું આત્મા અનંત વીર્યમાન હોવાથી આઠ કર્મ સમુહને વિનાશ કરવામાં સમર્થ–પ્રભુ છું. વસ્તુતઃ
For Private And Personal Use Only