________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
આત્મદર્શન ગીત. आत्मदर्शनसंप्राप्ति,-र्यस्य जीवस्य जायते; भवाम्भोधिः समुत्तीर्णः केवलज्ञानसम्मुखः ॥४१॥
અથ–હે આત્માનું તારે સમ્યગ જ્ઞાન દર્શન ચરિત્રનું શર્મ-સુખ વીર્ય આદિ સદ્ગણેને આત્મદર્શનથી મેળવવા ચોગ્ય છે માટે તું વિર્યોત્સાહને સ્વીકાર જેને આત્મદર્શ. નની પ્રાપ્તિ થઈ છે. તે જીવ વીર્યના ઉલ્લાસને પ્રગટ કરીને સંસાર સમુદ્રને પાર પામવા કેવલજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરીને અનંત આનંદમય મેક્ષને પામે છે. ૪૧
વિવેચન –જે દ્રવ્યો છે. તે સર્વે પોતપોતાના ગુણ પર્યાયેથી વ્યાપ્ત છે. આત્મા-જીવ ચેતન્યમય ગુણેથી વ્યાપ્ત છે તે ગુણે જ્ઞાન–વસ્તુના સ્વરૂપને યથાર્થ એળખવાની શક્તિ, દર્શન–દેખવાની શક્તિ તે બન્ને શક્તિઓ જયાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી ઈન્દ્રિય અને મન વડે તે વસ્તુઓને જાણવા-દેખવાને ઉપયોગ કરી શકે છે. ચારિત્રએ આત્મ સ્વરૂપને પ્રગટ કરવાની શુદ્ધીપગમય ક્રિયા અને આત્મ સ્વરૂપમાં રમણતામય-શમ–આનંદ. વીર્ય-આત્મ સ્વરૂપને પ્રગટ કરવા જે ચારિત્ર ક્રિયામાં પ્રમાદ વિકથા આળસ અને મિથ્યાત્વ અજ્ઞાનને ફેંકી દેવા તથા આત્મ ગુણ શ્રેણીમાં ચડવા આત્માની શક્તિને જાગૃત કરવાને એકાગ્ર ભાવે જે પ્રયત્ન થાય છે. આ સર્વ આત્મસદગુણોથી આત્મદર્શન થાય તે જ તેને ઉપાદાન કારણ છે. તે સદુગુણથી જેને આત્મસ્વરૂપનું દર્શન થયું છે તે આત્મા કેવલજ્ઞાન દશન ચારિત્રને પ્રાપ્ત થયે છતાં સર્વ ભવ પરંપરામય
For Private And Personal Use Only