________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
ભવ્યાત્માઓને આત્મદર્શનરૂપ સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રમાં વિકાશવંત બનાવે છે. જ્ઞાનસારમાં ઉપાઠ યવિજયજી વાચક જણાવે છે કે –
व्यापारः सर्वशास्त्राणां, दिग्ददर्शन एव हि; पारं तु प्रापयत्ये कोनुभवो भववारिधेः ॥१॥
સર્વશાસ્ત્રો માત્ર અભિલાખ ભાવનું અલ્પમાત્ર દિમ્ દર્શન કરાવે છે. પણ તેને અનુભવ કરનારે ભેગી ધ્યાન સમાધિભાવવડે અનભિલાખ ભાવેને પણ કેટલાક અંશે જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી જ્ઞાન કરે છે. અને એકાગ્રતા વડે આત્માના દર્શન પણ પ્રત્યક્ષભાવે કરે છે ૩૮
આત્માનું સ્વરૂપ સ્વભાવથી જણાવતાં કહે છે કે आत्मैव परमात्मेति, भावनाऽनन्दकारिणी, मात्मदर्शनप्राप्त्यर्थ, भावनीया मुमुक्षुभिः ॥३९॥
અથ–આત્મા પરમાત્મા છે તેવી ભાવના આપણને આનંદ ઉપજાવનારી છે, તેમજ આત્મદર્શનની પ્રાપ્તિ માટે મુમુક્ષુજનેએ તે ભાવના નિરંતર ભાવવી ૩૯
વિવેચન-આત્મા એટલે જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગવંત આ ગુણો જોકે સામાન્ય ધમરૂપ સર્વ આત્મામાં રહેલા છે.
વો હૈ ફિવો કાય” જે જીવ છે તેજ શિવ કર્મ મુક્ત પરમાત્મા થાય છે, તેથી તે ભાવના “હું” તે પરમાત્મા હું છું. “તરમણિ' તે પરમાત્મા તું જ છે.
For Private And Personal Use Only