________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફૂટ
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
જગતના લેાક અલાકના સર્વ પદાર્થાના ગુણુ પર્યાયાને યથા અવસ્થિત જાણે દેખે છે. તેમજ આત્માને પશુ જાણે છે ૩૭ણા अभिलाप्यानभिलाप्या, ज्ञेया भावा विचक्षणे; ज्ञानभेदेन ज्ञातव्या, शिष्यै सिद्धान्तपाठकैः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂ
અ -વિચક્ષણ પુરુષાએ અભિલાપ્ય અને અભિ લાખ ભાવા જ્ઞેય—જાણવા ચાગ્ય છે. તે શિષ્યાએ અને સિદ્ધાન્ત ભણાવનારા પાઠકાએ જ્ઞાનના ભેદોવર્ડ જાણવા ૨૮૫
વિવેચનઃ——આ જગતમાં અનંત શુદ્યેા અને અનંત પર્યાચા રૂપ અનંત પદાર્થો વિદ્યમાન છે. તેમાં કેટલાક પદાર્થો એવા છે કે સર્વજ્ઞ ભગવંતા ઉપદેશમાં વાણીવઢ તેનુ સ્વરૂપ ઉદેશી શકે છે. તેથી તે વાણી
ચર થયેલા પદાર્થો અભિલાપ્ય કહેવાય છે. પણ બધા અભિલાપ્ય પદાર્થોનું તે સજ્ઞો પશુ જાણવા છતાં આયુષ્ય કાલની અલ્પતાએ કહી શકતા નથી. તેથી જેટલા પદાર્થોનુ વણું ન થાય, છે તેથી પણ અભિલાષ્ય પદાર્થો અનતગુણા છે. તેમ તે સર્વજ્ઞો જણાવે છે અભિલાષ્યથી અનશિલાપ્ય પદ્મા અન’ત ગુણા છે.તે કેવલજ્ઞાની પુરુષાથો સેય-જાણવા યેાગ્ય છે. તે સવ' જ્ઞેય જાણવા ચેાગ્ય પદાર્થો જ્ઞાનના ભેદથી શિષ્યા અને તેના ઉદ્દેશક પૂજ્ય પાઠક આચાર્યાએ સિદ્ધાતવડે જાણવા જણાવવા એટલે જેટલા જ્ઞાનાવરણીય કમ ના ક્ષાપશમ થયેા હાય તેટલા અંશે પૂજ્ય આચાર્યાં વાચક અને પન્યાસ મુનિવરા સિદ્ધાન્તની આજ્ઞાને અનુસાર દ્રવ્યગુણુ પર્યાયાના જ્ઞાતા થાય છે. અને ઉપદેશ કરી
For Private And Personal Use Only