________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
ગુણનું પણ અસ્તિત્વ નથી જ તેથી અહિં આધાર આધેય ભાવ વ્યવહાર નથી ઉપચાર ભાવે દેખાડયો છે. તેમાં ય જ્ઞાન આત્માને સ્વભાવમય અભેદ છે.
જ્ઞાનાવરણ કમને જેટલા જેટલા અંશે ક્ષાપક્ષમ થાય તેટલા તેટલા અંશે તે આત્માને વિકાશ કરે છે. એટલે મિથ્યાત્વ મોહને અને જ્ઞાનાવરણીયને પશમ ભાવ જેટલા અશે થાય તેટલા અંશે તે જ્ઞાન શુદ્ધ સમ્યકત્વને પામે છે. જ્ઞાનમાં જગતના સર્વ પદાર્થો શેય ભાવે પ્રગટ થાય છે જેમ કે આપણું ચક્ષુઓ માત્ર બે આંગળ લાંબી ડેઢ આંગળ પહોળી છે. પણ તે લગભગ હાલમાં એક બે ગાઉ સુધીમાં જેટલા સ્થલ પદાર્થો હોય તેને દેખી શકે છે. તેથી જ્ઞાનને સ્વામિ દેહમાં વ્યાપક હોવાથી સાડાત્રણ હાથ માર્યો હોવા છતાં તેની જ્ઞાન શક્તિથી: એટલે જગતમાં રહેલા સર્વ પદાર્થો અને તેના ભૂત ભાવિ વર્તમાન પર્યાનું અનંતતાપણું હેવાથી અનંત ગુણ પર્યાને જાણનારો થાય છે. તેમજ સર્વજ્ઞ સર્વદ્રવ્ય ગુણ પર્યાયના જ્ઞાતા થાય છે. સાથે આત્મસ્વરૂપને તથા સર્વ અરૂપી પદાર્થોને અને રૂપી પદાર્થોને જ્ઞાતા બને છે. કહ્યું છે કે
संप्राप्य केवलज्ञानदर्शने, दुर्लभे ततो योऽभिजानाति પરથતિ તથા ઢોવો થાય છે (યોગશાસ્ત્ર)
અર્થ–સામાન્ય જીવોને અત્યંત દુર્લભ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને શુકલધ્યાનને પ્રાપ્ત કરીને યોગી
For Private And Personal Use Only