________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણુ સહિત
પૂજ્ય સશાસ્ત્રવિશારદ ચેનિષ્ઠ અધ્યાત્મદિવાકર જૈનાચાય શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વર ગુરૂદેવે થાડા જ êાકમાં સાગરને ગાગરમાં સમાવવાની જેમ સવ શાસ્ત્રોના અવગાહન વડે જે સ અનુભવ જણાયે તેવા આ આત્મદર્શનગીતામાં એકસે ને મ્યાશી શ્લેાકમાં રચીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જોકે પરમાત્મ દર્શન, પરમાત્મ આત્મજ્યેાતિ, આત્મ પ્રીપ આદિ સંસ્કૃત અને બીજા પ્રાકૃત ગુરભાષાના લગભગ એકસે પચાસ ઉપરાંત ગ્રંથ રચીને તે આપણને શ્રી મહાવીર પરમાત્માના તત્વજ્ઞાનના માટે વારસા આપી ગયા છે, તેને જો આપણે વાંચન, અધ્યયન, અભ્યાસ કરીને, તે જ્ઞાનને અંતરમાં અવતાર કરાવીને, શ્રદ્ધાપૂર્વ ક અપ્રમાદથી ચારિત્ર યેન્ગવડે આચારમાં લાવીને પ્રવૃત્તિમાં ઉતારીએ,તે અવશ્ય આપણે ભવભ્રમણના જન્મમરણના અનિ છનીય દુ:ખાથી મુક્ત થઇને ઇષ્ટ સોંપત્તિને મેળવીને શાશ્વત મુક્તિના સુખાને અનુભવ કરી શકીએ. માટે ગુરૂદેવ શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વર રચિત આ આત્મદર્શન શબ્દાર્થ ને વ્યક્ત કરીને આત્માના સત્ય સ્વરૂપની ઋદ્ધિને દેખી શકીએ, તેથી હું ( ઋદ્ધિસાગર ) આત્મઋદ્ધિ પ્રકાશ નામનું આત્મન ગીતા ઉપરનુ વિવરણ રચવાને પ્રારંભ કરૂ છું.
પૂજ્ય ગુરૂદેવ મંગલાચરણ કરતાં જણાવે છે કેનમ્ય પરામાનં, યોનિ યેય સનાતનમ્ । धर्मदेव गुरुं नया, वच्मि सत्यात्मदर्शनम् ॥ १ ॥
For Private And Personal Use Only
ર