________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
આંતર તિ
પ્રથમ ધર્મ ઉત્તમ વિચાર કરવાવાળા શક્તિ મુજબ તેને વર્તનમાં મૂકે છે પરંતુ ઉત્તમ આચારવાળા તે ઉત્તમ જ વિચારે છે માટે જ તે કહેવામાં આવ્યું છે કે મારઃ પ્રથમ ધર્મ
દુઃખના મૂળ ભાગ્યદયે આપણે અનંતીવાર દેવકમાં ગયા અને ઈચ્છા મુજબને વૈષયિક આનંદ માણી આવ્યાં તેમજ માનવ ભવમાં પણ તેવા ભેગે અનંતીવાર ભેગવ્યાં છતાં પણ આપણને હજી સંતોષ થયે નથી. તેનું કારણ તપાસીશું તે માલુમ પડશે કે જે સુખે આપણે ભેગવ્યા હતા તે ક્ષણ વિનાશી હતા. અને તે પૌગલિક ધર્મ સંબંધી હતા. જે તે આત્મિક ધર્મ સંબંધી હોત તે તેવું બનત નહિ. આત્મિક સુખના ભેગથી પૂરેપૂરે સંતોષ થાય છે. અમને તેનાથી દુઃખનું કારણ રહેતું નથી.
આત્માને જાણ જે સુખ અને દુઃખને અનુભવ આપણને થાય છે અને થશે તે આત્માના ગુણેને બરાબર નહિ ઓળખવાથી થાય છે જ્યાં સુધી આત્મગુણેનું જ્ઞાન નહિ થાય ત્યાં સુધી સુખ દુઃખ રહેવાનાં જ અને જે દિવસે સમ્યગૂ દર્શનજ્ઞાન અને ચારિત્રની દ્રવ્ય-ભાવથી આરાધના શરૂ થઈ કે તુરત જ સુખદુખ જતા રહેવાનાં.
જ
For Private And Personal Use Only