________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
આંતર જાતિ. ઝેરનાં એસિડ વીતરાગીના ગુણે હૈયામાં જવાથી વિચારમાં પરિવર્તન થાય છે અને આત્માના ગુણે તરફ પ્રેમ જાગે છે. તેથી શુભ-શુદ્ધ વિચારોના ચેગે પુણ્યબંધ અને સંવરની પ્રાપ્તિ થાય છે. આમ થવાથી આવતા કર્મોનું જોર ચાલતું નથી અને નિર્જરાના વેગે આત્મિક વિકાસ થાય છે. માટે પ્રથમ વિચારોને શુભ બનાવવા માટે વીતરાના ગુણેને ગ્રહણ કરવાની જરૂર છે.
ભેગોપભેગના વિચાર કરવા તે આત્મિક ગુણેના ઘાતક હેવાથી તે વિષ સમાન છે. વિષ ખાવાથી તે એક જ ભવમાં મરણ આવે છે. પણ આ ભાગે પગરૂપી વિષ. તે ભભવ મરણ લાવે છે. આવા વિષને મારવાને ઈલાજ વીતરાગના ગુણે ગ્રહણ કરવા તે છે.
જે જે અંશે આ ગુણે હાજર થશે તે તે અંશે. વિષયરૂપી વિષપાન કરવાની કામના ઓછી થતી જશે અને અંતે સાવ નિર્મૂળ થઈ જશે.
અમૃતના આસવ ઉત્તમ પુરુષોના ગુણેને ગ્રહણ કરવાં તેઓની સંગતિથી. ઉત્તમતા વધે છે.
રાજુલે તીર્થકર શ્રી નેમિનાથના ગુણે ગ્રહણ કરવાથી જ ઉત્તમતા પ્રાપ્ત કરી. અને પ્રભુના પહેલાં મેક્ષનાં અનંત. અવ્યાબાધ સત્ય સુખને પામ્યા.
For Private And Personal Use Only