________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
આંતર જ્યોતિ
દૃષ્ટાંત એક માણસે પિતાના ઘરમાં પિતાના તથા પરિવારનું પિષણ ન થવાથી વિચાર કરી એક દિવસે પ્રભાવિક દેવની આરાધના કરી.
દેવે પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે તે માણસે કહ્યું કે મારે હાથી ઘડા-કે રાજવૈભવ વગેરેની માંગણું નથી કરવી. પરંતુ મારું તથા મારા પરિવારનું રીતસર પોષણ થાય અને આનંદપૂર્વક જીવન પસાર થાય તેટલું જ માંગવું છે.
દેવે કહ્યું કે તારા ઘરના આંગણે રોજ એક મેર આવશે. તે કળા કરીને જ એક પીછું ખેરવશે. તે સેનાનું થઈ જશે. આમ થવાથી તેને ભરણ પોષણની ચિંતા થશે નહિ.
આ મુજબ વરદાન પામી તે માણસ પોતાના ઘરે આવ્યું અને સોનાનાં પીછાં જ મળવાથી આનંદમાં રહેવા લાગે.
એકાદ તે દીકરાને કહી પરગામ ગયે. ત્યારે દીકરાએ મેરના સઘળાં પીછાં કાઢી લેવાને લેભ કર્યો ને તે માટે તેણે મેરને પકડે. પરંતુ મેર નાસી ગયે. અને ઉલટુ તેને એક પણ પીછું મળ્યું નહિ અને ઘરમાં જે સેનાનાં હતા તે પણ પીંછાં દેખાયાં નહિ.
પિતાએ જ્યારે બહારગામથી આવી આ જાણ્યું ત્યારે પુત્રને ઘણે ઠપકો આપે.
ત્યાર પછી તે સરેવરના કીનારે રહેલા સર્પને દરરોજ દૂધ પાવા જાય છે અને સાપ તેને દરરોજ બે સેના મહેર આપે છે. તેથી તેનું જીવન સુખેથી પસાર થાય છે.
For Private And Personal Use Only