________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
પીડા પિતાની અને પારકી પિતાના સુખને ઈચ્છનાર દરેક પ્રાણીઓ હોય છે પણ તેઓના દુઃખને દૂર કરવાવાળા કેટલા? એવું વિચારવાવાળા વિચારકો અને વિવેકી કેટલા? જેઓએ સત્ય વસ્તુ જાણું ઓળખી, સહન કરી પિતે ગ્રડણ કરી છે તેઓ જે દુઃખપીડાદિ દૂર કરવા સમર્થ બને છે.
પિતાના વિનશ્વર સુખમાં રાચી માચી રહેલા છે, તેઓ પિતાની ચિંતા-વલેપતાદિ વિડંબનાઓ દૂર કરવા અશક્ત છે. પછી તેઓ બીજાના દુઃખે તે દૂર કરે જ કયાંથી?
અસત્ય ઉપર પ્રેમ રાખે નહિ અને સત્ય-શિવંકર ઉપર પ્રીતિ રાખી, આવી પડતા વિદનેને નિવારવા ધીરજ ધારી સહન કરતા શક્તિમાને, પ્રથમ પ્રશમતા રાખે તો જ પિતાની અને પારકાની પીડાને દૂર કરવા સમર્થ બને. નહિ તે સંસારના ખેલે ખીજાય અને પીડા પામે.
લાજ શરમ છે? વિવેક વિનાના વિવિધ ખેલે જે ખેલે છે તેઓને પૂછી જુઓ કે એ ખેલ ખેલીને તમે શું સાર મેળવ્યું? શું સુખ મેળવ્યું ? શાંતિ મેળવી? તે તેને જવાબ આપી શકશે નહિ. એ બેલતાં તેમને લાજ શરમ આવવાની જ. માટે જે તમને એવા ખેલ ખેલતાં લાજ શરમ આવતી હોય તે એવા ખેલ ખેલે નહિ. અને સત્યને રીતસર આદર કરે. કારણ તેમાં લાજ શરમ નડતી નથી.
For Private And Personal Use Only