________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
આંતર જ્યોતિ રૂપાળી જાળ મેહ-મમતાની કળા અજબ પ્રકારની છે. તેને દેવે તેમજ મ ણસો બરાબર ઓળખી શકતા નથી. મેહની કળા એવી છે કે કઈ પ્રસંગે તમને તે માર ખવડાવે. બેલાબેલી કરાવે, વહાલામાં વિરોધ કરાવે અને પછી ખસી જાય. મેહની આ કળામાં ફસાયેલ પ્રાણીઓને ખબર પડતી નથી કે તેને આ મેહ ખુવાર કરે છે. તે તે ઉો ખુશ થાય છે.
સંયમી, શલ્યરહિત માણસો, મુનિરાજે મેહની આ કળાને બરાબર ઓળખે છે તેથી તેની જાળમાં ફસાતા નથી. અને તેનાથી દૂર રહેવા તે દરરોજ ઉપયોગ રાખે છે. આવા મનુષ્ય પાસે મેહનું જોર ચાલતું નથી. આમ જે માનવીએ સંયમી બને તે આ મેહના જેરને ઓછું કરી શકે.
સંયમની કળાઓ આગળ મેહની કળાને પરાજય થાય છે. જીવનમાં સંયમ ન હોય તે આ મેહ અનેક રીતે પિતાની જાળમાં માનવીઓને ફસાવે છે.
વૈર ને ઝેર શાથી થાય છે? અને થયેલ ભૂલની સાચા અંતઃકરણથી શાથી માફી માંગવામાં નથી આવતી? કારણ કે આજને માનવી મેહની રૂપાળી જાળમાં એ ફસાઈ ગયે છે કે તે ખાટાને સાચું માની રહ્યો છે ને સાચાને ટું. પછી તેને સાચા સુખ શાંતિ કયાંથી મળે?
For Private And Personal Use Only