________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
હૈયાના દાવાનળ
હૈયાના દાહને શાંત કરવા દુનિયાની કોઈ પણ શીતલ વસ્તુ ખપમાં આવે તેમ નથી. અને તે જો ખપમાં આવતી હેાત તા કાઈ પણુ માનવી તેના વડે હૈયું શાંત કરત અને નિરાંતે મેાજ-મજા કરત. પણ તેવું અનવુ શકય નથી. આથી વ્રત–નિયમ-તપ-જપનો આધાર લઇ મન, વચન, અને કાયાની શુદ્ધિ કરવી જોઈએ.
સત્તમાગમ
સત્ સમાગમ, સવિચાર અને વિવેકવડે સંસારમાં સુખ દુઃખના કારણેાની સાચી સમજણ થાય છે, તેથી આઠેય કર્મોમાં મેહ કની પ્રખલતા જાણી તેને હઠાવવા જ્ઞાનીએ પ્રમલ પુરુષાર્થ કરે છે અને મેહનીય સંચાગે અને નિમિત્તોને ત્યાગ કરી સસમાગમ વગેરેને સેવે છે એવા સમાગમ શાંતિ આપે છે.
સુખના પડદા
વિષય—કષાયના વિકાર પ્રથમ સુખરૂપે મનાતા હતા. તે વિવેક વડે વિષના સરખા મનાતા હાવાથી તે વિકારે ત્યાગ કરવા તત્પર બને છે. પ્રિયતમ લાગતા હતા તે લુંટારા સરખા મનાય છે.
દુન્યવી ઋદ્ધિ-સિદ્ધિ ઉપર જે પ્યાર હતા તેના ત્યાગ કરી આત્મિક ગુણામાં પ્રેમ ધારણ કરાય છે અને તેએમાં જ સત્ય સુખ રહેલ છે અને આ સિવાય અન્ય સુખા કારમા ભય કર મનાય છે.
For Private And Personal Use Only