________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ ધર્મના શરણે જા સંકટને નાશ કરવા માણેસ, જગતમાં કહેવાતાં શ્રીમતેની પાસે જઈને તેમને ઉત્તમ માની નમસ્કાર કરે છે. છતાં તેમને ભાગ્ય એ જ ધન–સહકાર વગેરે મળે છે. પરંતુ તેનાથી દુઃખને જનમ આપનારા કંઈ કર્મો નાશ પામતા નથી. ધન ખતમ થતાં ફરીથી દુખે શરૂ થાય છે એ આપણે જોઈએ છે.
ઉત્તમોત્તમ તે અરિહંત-સિદ્ધ ભગવંતે અને સાધુ મુનિવર્યો છે. તેમના વચનાનુસરે વર્તન કરવામાં આવે તે કલ્યાણ જરૂરથી થાય. આમ વિચારી ઉત્તમ રીતે જીવી શકાય તે સુખી થવાય અને જન્મ–જરા–મરણાદિક નાશ પામે.
શરણે જઈને શરણ સ્વીકારવાની ઈચ્છા થતી હોય તે શ્રી અરિહંત-સિદ્ધ-સાધુ મહારાજ તથા કેવલી ભગવંતેએ કહેલા ધર્મનું શરણ સ્વીકારો. તે જ તમારા દુઃખને દૂર કરી શકશે. ચેતના શક્તિ હોય તે પક્ત ચાર મંગળ સ્વીકારીને પિતાને દૂર કરવા પ્રયત્નશીલ બને.
શા માટે ? શ્રી પરમાત્મા અરિહંત-સિદ્ધ–ભગવતે-સત્તર ભેદે સંયમપાલક સાધુ મુનિરાજે અને તે ભગવંતે કથન કરેલ ધર્મનું મંગલ કરવાનું અને તેને ઉત્તમત્તમ માનવાનું તેમજ તેનું શરણ સ્વીકારવાનું શા માટે? તેને વિચાર કરે.
For Private And Personal Use Only