________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
સાથે નહિ આવે
વાસનાના યેાગે આશા-તૃષ્ણા દૂર ખસતી જ નથી. તેને દૂર કરવાના ઉપાય જ્ઞાનીએ નીચે પ્રમાણે જણાવે છે, તેમાં હું ભળ્યે ! શ્રધ્ધા રાખે.
હું આત્મા ! તું જ્ઞાન-દર્શનાદિ યુકત છે. આજ સુખ શાંતિ આપનાર તારા પરિવાર છે. આ સિવાય સયેાગે મળેલ તારા પરિવાર સાચા નથી. આત્મા એકલેા આન્યા અને એકલે આયુષ્ય ખતમ થયે પરલેાકે જવાનો, માટે અદ્દીન બની, ઉત્સાહ રાખી આત્માના ગુણોને અનુસર.
જો સયેાગે મળેલા પરિવારના રક્ષણ પાષણુ ખાતર સ'સારમાં આસકત બનીશ તા પરલેકે પરાધીનતાની એડીમાં અંધાઈ વિવિધ કષ્ટો સહવા પડશે. તે સમયે તારા પરિવાર સાથે આવશે નહિ તેમજ સહારે પણ આપશે નહિ માટે આત્માને ઓળખી આસકિતનો ત્યાગ થાય એવા આચાર વિચાર ને ઉચ્ચાર રાખ કે જેથી પરલાકે પણ અનુકૂળતા રહે. આ ચાલુ ભવમાં આત્મિક ગુણોમાં ઉત્સાહ પૂર્વક અનુસરવાથી જ દીનતા-હીનતા અને યાતના—યાચના નષ્ટ થતી જાય છે. તેના સંસ્કારાવાસના પલાકે દરેક આખતે દી
નતાદિનો નાશ કરશે જ.
આત્માના ગુણોને અનુસરવાથી સયેાગે પ્રાપ્ત થયેલ પરિગ્રહ પરિવારમાં આસકત મનાતુ નથી.
*
For Private And Personal Use Only