________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
આ. કીતિસાગરસૂરિ રચિત જેવું વાવેલું છે. તેવું આવી મલે છે. આ મુજબ ધારણ હોવાથી મહમુગ્ધ બનતા નથી. કારણ કે ઔદયિક ભાવે ઉપસ્થિત થએલી સંપત્તિ અને વિપત્તિ-વિટંબના કાયમ રહેતી નથી. તેને જાણનાર આત્મા કાયમ ત્રણે કાલમાં રહે
છે. અને હર્ષશેક ક્યારે થાય નહી ત્યારે ઉત્તરોત્તર આત્મા, નિર્મલ થતે અને વિકાસ પામતે જાય છે. કેઈ સગુણ સદાચારીને એવા ભાગ્યદયે સાહ્યાબી-સંપત્તિ ખસી ગઈ, તેના બદલામાં વિટબના–આફત આવી તે પણ નિર્ભય બની દીર્ઘ દૃષ્ટિએ સહન કરીને વ્રત નિયમાદિકનું પાલન કરવામાં તત્પર બનેલ સંપત્તિ સાહ્યબી ચાલી ગઈ પણ આત્મ વિશ્વાસ અને સુદેવ-સુગુરૂ અને સુધર્મની દઢ શ્રદ્ધાના ગે તેમની આજ્ઞા મુજબ વ્યાપાર કરતાં સંધરેલા માલને ભાવ વધતાં વિપત્તિ દૂર થઈ. સાધન સંપન્ન બની પ્રથમ કરતાં પણ અધિક સદાચારનું પાલન કરવા લાગ્યું. અને અનુભવ આવ્યો કે, આત્મતત્વ અને તેના સાધને જગતમાં જયવંતા છે. અને પ્રારબ્ધ એગે મળેલ સંગે કાયમ રાખવા માટે ઈચ્છીએ તે પણ રહેતા નથી. ૧૮૮“દંભી અને દોષીજને પિતાને સ્વાથ સાધવા અને સ્થાને ગુપ્ત રાખવા ખાતર વિનય
- નમ્રતા સારી રીતે કરે છે.
તેથી ખુશી થવા જેવું નથી. પણ તેનાથી ચેતી ચાલવા જેવું છે. કારણ કે સ્વાર્થ સધાઈ રહ્યા પછી પિતાને ભાવ ભજવવામાં બાકી રાખશે નહી, પરંતુ જેઓ નિભ અને સરલ પરિણામી છે. તેઓ કદાચ રીતસર
For Private And Personal Use Only