________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ
જહ૧ ૧૮૭ સદગુણી સજની ટીકા કરનાર નિદા-તિર સ્કાર કરનાર ઘણુ જગતમાં હોય છે. કારણ કે
લોકેને સદગુણે પસંદ પડતા નથી.
તેથી કહેવા મંડી પડે છે. કે આ લેકે નિબંધબાયલા છે. જગતનું કલ્યાણ કરવા શક્તિમાન નથી. સામે આવેલા પ્રતિકુલ વર્ગની બરોબર ખબર લેતા નથી, અને કોઈ અપમાન-નુકશાન કરે તે પણ સહન કરી લે છે. આ પ્રમાણે તેવા માણસે બેલે તે પણ ગભરાવું નહીં, ટીકાનિન્દા થયા વિના આગળ ઉન્નતિમાં વધાતું નથી. અને જાની લેવું કે જે ટીકા કરનાર છે તે ભવિષ્યમાં પસ્તા રકાર બનશે ભલે અત્યારે જેમ ફાવે તેમ ફેંકે રાખે પણ સદ્દગુણે સિવાય કેઈને પણ ત્રણેય કાલમાં સુખ શાંતિ મળી શક્તી નથી. ભલે પછી અહિંસા-સંયમ–તપાદિ અને પાંચ મહાવતે માનતા હોય નહી. પરંતુ જ્યારે વ્રત નિયમાદિ શિવાનીને, મિથ્યાત્વ-અવિરતિ કષાયોગ અને પ્રમાદથી વિપ
ઓ-વિડંબનાઓ આવી લાગે ત્યારે પોકારે પાડતા સદુહીની પાસે આવી પિતાને રક્ષણ માર્ગ પુછે છે. માટે અવયવ એ આ સૂત્રને અનુસરનારાજ પ્રશંસા પાત્ર બને છે. અને ત્રાદિકને નહીં માનનારા-માર ખાઈ વિટંબના
ગવી પછી અહિંસા સંયમ સત્યતપાદિકને માનનારા બને છે. કેટલીક વાર પથ્થર જેવા માણસે પણ આફત પ્રસંગે નાના-સરલતાને ધારણ કરી સત્ય સમજે છે. અને સ્વીકાર કેરે છે. સદગુણીઓને તે સંપત્તિના સમયે તેમજ વિપત્તિની વેલાએ હર્ષશેક સંતાપે થતું નથી. તે તો સમજે છે કે
For Private And Personal Use Only