________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ ગુરૂદેવે કહ્યું કે દેવ-દેવેન્દ્રની સાહ્યાબી મળે તે પણ ચિન્તા વાપાત ખસ અશક્ય છે. માટે ચિન્તા શેકને દૂર કરે હોય તે નેશ્વરની એકાગ્રતા પૂર્વક પૂજા-પ્રાર્થના-ભક્તિ કર કે જેથી તારી મનશુદ્ધિ થાય અને વલેપાત વિગેરે સતાવે નહી. આજીવિકાનું સાધન તે તારી પાસે મન માન્યું છે. તેથી કલેશ ખસશે નહી. આ શ્રવણ કરી દરરોજ ત્રણેય કાલે સ્થિરતાથી સમુદાયમાં તેમજ એકાંતમાં ઉપાસના કરવા લાગે. ચિન્તા શોક વિગેરે ગયા. અને સુખશાતાને અનુભવ આવવા લાગ્યો. ૧૮૬ આપણે મનુષ્યભવ પામ્યા છીએ તે જનસમૂહના સારા-ખરાબ અભિપ્રાય-કાર્યો જાણી તથા સાંભળી હવ–શેક-વલેપાતાદિ કરવા પ્રાપ્ત
કરેલ નથી. પરંતુ પિતાનું તથા પરનું કલ્યાણ સાધવા અને શુભ કાર્યો કરવા જન્મ ધારણ કરેલ છે તે ક્ષણે ક્ષણે લક્ષ્ય રાખવાની જરૂર છે. તેથી જ કેઇપણ વ્યક્તિ સાથે વાત પિત કરતાં મુખમાંથી એક પણ શબ્દ તુચ્છતાને પીડાજનક નીકળવે ને જોઈએ તેથી ઘણું કંકાસ-કલેશ થતાં વિરામ પામે છે, અને વચનેગે પાપ-અપરાધે થતા નથી. ઉપરોગ પૂર્વક બેસવાથી કાયિક અને માનસિક વૃત્તિઓમાં શુભ અસર થાય છે અને સંગઠ્ઠન સાધી શકાય છે. સદ્દગુણે પણ કયારે આવીને નિવાસ કરે કે જયારે કાયિક-વાચિક અને માનસિક વૃત્તિ-પ્રવૃત્તિમાં શુભ સંસ્કાર પડ્યા હોય ત્યારે જ કાબુમાં આવે છે. ભલે પછી ધનાઢ્ય હોય કે સત્તાધારી
For Private And Personal Use Only