________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર ખ્યાતિ
૪૬૩
ગુમાવે છે. ધમ ધ્યાન કે સ્વ ચાગ્ય કાય કરવાનું તેઓને સુઝતુ નથી. અને નિન્દા કુથલી અગર સતાપ-પરિતાપાદિ કરીને કર્માંના અધનમાં પડે છે. તેથી કહેવાય છે, કે કર્મોનુ બંધન તે પણ આન્તર દૃષ્ટિએ કેન્નખાનું છે. આવા ખરામ બંધનથી કદાપિ મુક્ત થવાતુ નથી. અભિલાષા સલ બનતી નથી. અને પ્રતિકુલતા હાજર થાય છે. માટે દુષ્ટ કર્મીના અંધનમાં પા નહી. આ કેદખાનુ એવું છે કે, દેખ્યુ' દેખાતુ નથી. જે સદૂગુરૂ સંત મહા ભાગાની સંગતિ થાય નહી તે અનંત કાલ-અનંત ભવા સુધી તેમાં જ ઝકડાઈ રહેવુ પડે છે. તમાને સ્વાચીનતા તા પ્રિય છે જ, પણ માગ લીધેો છે સ્વચ્છ ંદતાપરાધીનતાને તેા પછી સ્વાધીનતા કયાંથી મળે ? માટે દુન્યવી પદાર્થની અનુકુલતા મળી હાય તા આત્માન્નતિ માટે અને પરાપકારાર્થે માનસિક વાચિક અને કાયિક વ્રુત્તિઓને-તથા પ્રવૃત્તિઓને ચેો. કે જેથી પ્રમાદ અને આળસ દૂર ખસે અને અનુભવ આવતા રહે. કેાઈના કાર્યોંમાં અહંકાર-અદેખાઈથી વિઘ્ન નાંખશે! નહી. વિઘ્ના નાંખવાથી પેાતાની પડતીના જ કારણેા ઉપસ્થિત થાય છે. તેથી વેર વિરાધાક્રિ ઘણા ભવ સુધી ખસતા નથી. 'સાધન સપન્ન હાતા-તપ જપ-સંચમ-અને પાપકાર વિગેરેમાં પરાયણુ ખનીને શરીરને ખરેખર કસે. સેનાને પણ કષવામાં આવે છે. અને તેના વસા જોવામાં આવે છે. ત્યારે તેની કિંમત થાય છે, ખાઈ પીને પેટને પંપાળી તથા મેદને વધારવાથી કિંમત વધતી નથી. અને ખલ આવતુ નથી. પણું ઘટતું રહે છે. માટે
For Private And Personal Use Only