________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત બરાબર પકડી ફેરવવા લાગ્યો. હાથી શરીર જાડે હોવાથી ફરતાં ઘણી તકલીફ પડતી હોવાથી પીડા પામવા લાગ્યા. પુછડું છોડાવવા શું વીંઝે છે. પણ પકડાતું નથી. અને ખસી જતો નથી. પાછળથી માર પડતે હવાથી. અને પુનઃ પુનઃ ભમવું પડતું હોવાથી હાથી ઘણે થાકી ગયે. અને નાસી ગયે. રાજાને આ બીનાની ખબર પડી. અને વિચાર કરવા લાગ્યું કે, આવા બલવાન હસ્તીને થકવી નાંખ્યો તે કેઈ પ્રસંગે મને પણ થકવે. હરાવે તેમાં આશ્ચર્ય શું? માટે તેનું મલ કેમ ઓછું થાય તે ઉપાય લે તે ઠીક છે. આ ધારી રાજાએ આગ્રહ પૂર્વક રૂપવતિ કન્યા પરણાવી. પણ તેનું બલ ઓછું થયું નહી. જ્યારે સંતાને થયા અને તેઓની ભરણુ પિષણની ચિન્તા થઈ અને વધી ત્યારે બલ અલ્પ થયું. હવે તે હાથીને હરાવી શકતે નથી. તેની શક્તિ તેને દેખી કંપારો થાય છે. આ મુજબ રાજાએ વાત જાણી અને ખુશી થયે. એટલે જ્યાં સુધી લગ્ન કર્યું નહોતું અને પરિવાર વધે નહોતે ત્યાં સુધી તે બેફીકર રહે ત્યારે હાથી જેવા પ્રાણીઓને પણ હરાવી શકો. પરંતુ ફિકર ચિન્તા વધી તેથી બળહીન બની ભયને ધારણ કરવા લાગે. માટે શારીરિક માનસિક અને આત્મિક બલ મેળવવા માટે બ્રહાશયે પાલી વીર્યને પુષ્ટ કરો. ૧૮ર “પ્રમાદી અને આળસુ બનીને બેસી રહેવું તે
પિતાને કેદખાનામાં નાંખવા જેવું છે.
કારણ કે તેવા માન-બીજાઓની નિન્દા કુથલી કરવામાં, કે શેક ચિન્તા કરવામાં અમુલ્ય અવસરને વૃથા
For Private And Personal Use Only