________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવર લિ હતે. તેવામાં જીનદારે પાંચ લાખનો માલ લીધેલ હોવાથી મંગલાખની હુંડીને ચૂકવવાને પ્રસંગ ઉપસ્થિત થયે. માલના વાવ બેસી ગએલ હોવાથી લીધેલ વસ્તુઓ જી વેણી શકાઈ નહી. માલના રૂપિસ્થા કરવાને વખત આવ્યા. બાણ
કવે નહી તે આબરૂ જાય અને થાપણેને મૂકનારા હરડે પાડે તેથી જીનદાસ શેઠ ગભરાયા. ત્રિીમાં પરા હજાર હતા તેથી કઈ પાંચ લાખની ઉંધ ભ૫ાઈ કરી શકાય કેમ નહતી. તેથી બીજની પાસે ઉધારે રૂપિયા લે ગયા પણ પાંચ લાખ જેવી રકમ મળીનહી. તેથી થાકી અદેખાઈકરનાર શ્રીમંત પાસે જઈને પાંચ લાખની માગણી કરી. અને કહ્યું કે વ્યાજ સહિત બે મહિનામાં રૂપિયા પાછા આપી. અદેખાઈ કરનાર મનમાં સમજ્યો કે આ લાગ સારે આવ્યા છે. મૂલમાંથી નાશ પામે તે ઉપાય કર. આમ વિચારીને જનદાસને કહેવા લાગ્યા કે, શેઠ વ્યાજની જરૂર નથી તેમજ ગીર મૂકવાની તમારે આવશ્યક્તા નથી. તમારા જેવા શેઠની પાસેથી વ્યાજ લેવું તે ઉચિત ન કહેવાય. સુખેથી ઇચ્છા મુજબ રૂપિઆ લઈ જોઓ પણ શરત એટલી કે બે મહિના થયા પછી જે રૂપિયા આપી જ નહી તે સવાશેર માંસ તમારા શરીરમાંથી લઉં, શેઠને અપાય હતે નહી તેણી તે પણ કબુલાત પૂર્વક લખાણ કરી આપ્યું. પાંચ લાખ રૂપિયા લઈને હુંડીના રૂપિયા ચૂકવી આપ્યા. પરંતુ છે મહિના સુધીમાં માલનું કે ગ્રાહક થયું નહિ. અને રૂપિયા આપી શકાયા નથી. ખેર શ્રીમંત, તગાર કરવા લાગ્યા. કે રૂપિયા આપી શકાય નહી તેથી શરીરનું સવાશેર માં
For Private And Personal Use Only