________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
.
'
=
=
અતર તિ ૧ સંસારિક વિષયસુખે પડછાયા છે અને સિક રિસથી ઉત્પન્ન થએલ જ્ઞાન તેજ સાચું સુખ છે
જેઓને આત્મતત્વનું ભાન નથી. તથા જેએને પિતાના આત્મામાં કેટલી શક્તિ રહેલી છે. તેની શ્રદ્ધા અને જ્ઞાન નથી તેઓ વિવિધ પ્રકારે લતા સંભળાય છે. કે અમે શ્રીમંત અને ધનાદિક પરિવારવાળી હેવીથી સુખી છીએ ત્યારે કેટલાક જને કહે છે કે પુત્રાદિકના અભાવે અમે દુખી જીવનને ગુનેરીયે છીએ, શ્રીમંતે પણ કહે છે કે, અમપુત્રાદિકના અભાવે દુખી છીએ. સત્તાધારિત અધિકારીઓને આપણે બેલતાં સાંભળી છીએ કે. નેર, સેવક તથા પત્ની પુત્રાદિક અમારા તાબામાં રહેતા નથી અમારી આજ્ઞા મુજબ કાર્યો ને કરતા નથી, સ્વચ્છતા ગમે તેમ બેથા કરે છે. ઈચ્છા પ્રમાણે વર્તન રાખે છે તેથી બહુ દુખ થાય છે. બીજાઓ ઉપર સત્તા-અધિ કાર ચલાવીએ છીએ ઘરમાં સત્તા અધિકાર ચલાવી શકતા નથી. આ દુખ કયાં જઈને કહેવું. વ્યાજના આધારે આજીવિકા ચલાવનાર કહે છે કે સરકારે અમારી આજીવિકાનું સાધન બરજોરથી ઝુંટવી લીધું. કયાં જઈને પિકાર કરી શકે શિક્ષક અને ત્યાં શે ઉપાય? સરકાર પણ ઘણા પ્રકારે બૂમો પાડે છે, કે અમારા ઉપર અન્ય સત્તાધારીએ, સત્તાને રૂપગ કરી દબાણે પુનઃ પુનઃ કર્યા કરે છે, એટલે અમોને સુખ નથી. વ્યાધિગ્રસ્ત, માનસિક ચિતાવાળાઓ પણ વધારે પર પિકારા પાડયા કરે છે કે આ વ્યાધિઓ આ ચિતા. ચાર ટળશે. આ પ્રમાણે જેમણે આત્મસ્વરૂપનું મિ
For Private And Personal Use Only