________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગસૂરિ ઉપાર્જન કર્યા પછી આસક્તિના ગે તેને સારો રસ નથી. તેમા સમજે છે કે ધાદિક હશે તે સગાવહાલાં સેવા ચાકરી કશે પરંતુ તે ધનાદિકથી જયારે ચિન્તાએ ઉત્પન્ન થાય છે. ત્યારે તેને સમજણ આવે છે. સુખ તો અનાસક્તિના ગે પ્રાપ્ત થાય છે.
એક શેઠે કષ્ટને સહન કરી ઘણું ધન મેળવ્યું. પરેપકારાથે એક રૂપિયે પણ ખબર નહી કોઈ કહે ત્યારે તેને કહે છે, કે વૃદ્ધાવસ્થા જ્યારે આવશે ત્યારે ખચીશું. અને પુણ્યનું ભાતુ બાંધીશું. આમ કરતાં અસહ્ય વ્યાધિએ તેના ઉપર ઘેરો ઘાલે. દવાઓ વિવિધ કરી પણ આરામ થાય નહીં. સગાં વહાલાં તથા ગામના લેકે જોવા આવ્યા અને કહેવા લાગ્યા કે, અસાધ્ય વ્યાધિ થએલ છે. માટે હવે તે કઈ પરોપકારાર્થે કહે. સ્વપુત્રોને બેલાવી તિજોરી તરફ હાથ કરે છે ત્યારે પુત્રે મહાજનના સદગૃહસ્થને કહે છે. કે અમારા પિતા એમ કહે છે કે બધા રૂપિયા ભીંતેમાં અને મકાનમાં નાંખ્યા છે. શેઠથી હવે બેલી શકાતું નથી. તેથી પિતે હાથની આંગળીઓ હલાવીને એમ કહેવા માગે છે કે. પાંચ હજાર રૂપિયા ધર્માદા ખાતે આપે પરંતુ પુત્ર કહે છે. કે અરે ભાઈઓ અમારા પિતાશ્રીને સંનિપાત થયે છે. આ પ્રમાણે પુત્રના વચને સાંભળી શોઠ બહુ પસ્તા કરવા લાગ્યા. જ્યારે હાથમાં ધન હતું ત્યારે કાંઈ પણ પરોપકારાશે ખર્ચાયું નહી. હવે ભાવના થઈ ત્યાં પુત્રો કહે છે કે સન્નિપાત થયો આતે મનની મનમાં રહી ગઈ. શેઠ પરલેક ગયા. અને કાંઈ પણ આત્મહિત સાધી શક્યા નહીં,
For Private And Personal Use Only