________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસ મિક તે પાનાનું થતું નહિ. હવામાં સમારે માટે વાણી ગુસ્કેલી આવી પડે છે માટે તેની પણ આવનારા ત્યાગ કરવાની આવશ્યકતા છે. ૬ વ્યાવહારિક કાર્યોમાં સમ્યગૂજ્ઞાનના અભાવે અનેક પ્રકારના કંકાસ વિખવાદ વિગેરે ઉપસ્થિત થાય છે.
સમ્યગુજ્ઞાનના અભાવે અહંકાર અભિમાન ઈષ્યદિને આવવાનો અવકાશ મળી આવે છે. આવા દુર્ગાને જ્યારે પ્રવેશ થાય છે ત્યારે માનવે માણસાઈને પણ ગુમાવીને પશુવૃત્તિ ધારણ કરે છે સહજમાં અભિમાનને ધારણ કરીને ઝગડે ઉભે કરે છે એક પિતાના બે ભાઇઓ યુવાવસ્થામાં આવ્યા પછી વિચાર કરે છે કે પિતાની પુંજીના આધારે જીવન વ્યતીત કરવાથી પ્રવીણતા. સ્વાધીનતા તેમજ અનુભવ આવશે નહી. માટે આપણે પરદેશમાં જઈ આપણે સ્વયં વ્યાપાર કરીને ધનને પ્રાપ્ત કરીયે. તેથી સારી રીતે પ્રસિદ્ધ થઈશું. આમ વિચારી બને ભાઈઓ પરદેશમાં જઈને કુશલતા પૂર્વક વ્યાપાર કરવા લાગ્યા. ધનાદિકમાં જ ધ્યાન હોવાથી વિષય કક્ષાના વિકારમાં વશ ન બનતા પિસે પ્રાપ્ત કરવા લાગ્યા. પાંચ વર્ષમાં તે સારી કમાણી કરીને પિતાના વતન તરફ તેઓએ પ્રયાણ કર્યું, પરંતુ માર્ગમાં સમગ્ર જ્ઞાનના અભાવે મોટાભાઈના મનમાં મેહ પેઠે તેના ચોગે તેને મુંઝવણ-ચિન્તાઓ થઈ કે, મારી હુંશીઆરીથી જ આ સઘળું ધન પ્રાપ્ત થયું છે. ન્હાનાભાઈએ તે કાંઈ કામ કર્યું નથી માટે તેને મારી નાંખીને સઘળા ધનનો
For Private And Personal Use Only