________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
આ. કીતિસાગરસૂરિ રચિત છું. ધવાનું કારણ એ છે કે, અમારા રાજાએ હાતીમનું મસ્તક કાપી લાવે તેને સવા લાખ રૂપિયા આપવાનું કહેલ હેવાથી તેને માર્યો તેનું મસ્તક કાપવા માટે પરિભ્રમણ કરું છું. આ સાંભળી યુવાને કહયું કે હું પિતે હાતીમ છું જે તને લાભ થતો હોય તે તલવારવડે મારૂ માથું કાપીને લઈ જા, સેવકે હાતીમનું મસ્તક કાપવા તલવાર ઉગામી પણ તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને ભેટી પડી કહ્યું કે તમારી દાન દેવાની ભાવના જુદા પ્રકારની છે આમ કહીને રાજાની પાસે આવ્યા અને બનેલી સઘળી બીના કહી. રાજા પણ હાતીમની ભાવનાને જાણી તથા નિષ્ણુહતાને જાણી. પોતે તેના ઉપર પ્રીતિને ધારણ કરવા લાગે. અને આશંસા રહિત દાનાદિ કરવામાં તત્પર બન્યું. માટે આશંસા-અદેખાઈનો ત્યાગ કરે.
ધનાદિકના લાભ ખાતર મનુષ્ય વિવિધ કષ્ટ સહન કરવા પૂર્વક ક્રોધ-આભમાન અદેખાઈ વિગેરેને ત્યાગ કરીને શેઠ-અધિકારી તરફથી ધનાદિકને લાભ પ્રાપ્ત કરે છે. ભલે પછી શેઠ અગર અધિકારી ગુસ્સામાં આવી તિરસ્કાર-ધિકાર સહિત ગાળે ભાંડે તે પણ તેના તરફથી લાભ મળતું હેવાથી સહન કરી શકે છે. સામને કરતા નથી. કટુક વચને પણ અમૃત જેવા માની સ્વ મગજને ગુમાવતા નથી. ખીજાતા-ચીડાતા પણ નથી. તેઓ સમજે છે કે જે સામને કર્યો કે ખીજાઈને બેલીશું તે કાંઈ લાભ મળશે નહી ને કાઢી મૂકશે. આમ સમજી વિવિધ કપાતુર થવાના પ્રસંગે ઉપસ્થિત થાય. ખીજાવાના નિમિત્તો મળે તે પણ
For Private And Personal Use Only