________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત બાદ તેની તપાસ કરતે હતે. પણ હવે ખબર પડી કે જીવરામ ભટ્ટ તે રતાંધળા છે ભ્રમ ટળી ગયે. આ મુજબ હાંસી કરતા સ્વજને પિતાને સ્થાને ગયા. ભટ્ટ તે એ હલકે પડયે કે બીજીવાર સાસરે જવાની બે ભૂલી ગયે. પુદ્ગલાનંદીએ પણ બહાર દેખાવ કરવામાં બાકી રાખતા નથી. ઘરમાં તે તીજોરીના તળીઆ દેખાતા હોય છતાં બજા૨માં નવલશા હીરજી જેવા થઈને ફરે જ્યારે કઈ શિખામણ આપે ત્યારે તેને ઉધડો લઈને બહાદુરી માને આવા માણસે સભ્ય અન્તરાત્માનંદી આગળ હાંસી પાત્ર બને તેમાં શું આશ્ચર્ય આત્માનંદીને બહાર દેખાવ ભપકે કરે તે પસંદ પડતું નથી. એને આત્માને વિકાસ સાધવામાં તત્પર હોય છે. અને તેમાંજ આનંદ માણી રહેલ હોય છે. જ્યારે આત્માનંદી બનાય છે. ત્યારે જ રાગદ્વેષ અને મહતું બલઅલ્પ થાય છે. ૯૪ સારામાં સારી વસ્તુઓ પ્રાપ્ત કરવી હોય તો બહાર બહુ પરિભ્રમણ કરવાની જરૂર છે નહી સારામાં સારી વસ્તુને મેળવવા માટે ભૌતિક પદાર્થોની જે આસકિત છે તેને ત્યાગ કરી તલ સ્પશી વિચાર કરી વિવેક કરશે
તે જ વસ્તુઓ મળી શકે એમ છે.
વિચાર અનેક વિવેક કર્યા વિના તે મનહર વસ્તુઓ મળી શકે એમ નથી. અને આસક્તિ ટળે એમ નથી. જ્ઞાનીઓ કહે છે કે સારામાં સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે નીચે મુજબ કહ્યા પ્રમાણે વર્તન રાખો કામક્રોધાદિકને
For Private And Personal Use Only