________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
. કીતિ સાગરસુરિ રચિત
ચુણુ ભરેલું હતું. પણ તને કહેવાનું ભૂલી ગઈ. પણ હવે તારે આ સ્વાદ કરવા મૂકી દેવા ઘટે, આ પ્રમાણે જીભના સ્વાદમાં દરરાજ તેા નહી પણ કાઈ વખતે કડવાશને સહુન કરવી પડે માટે તેના પણ સ્વાદને ત્યાગ કરવાની જરૂર છે. વળી તેની માતાએ છેકરીને કહ્યું બેટા ! મેડા ઉપર જઈને ચણાના લાટ લઈ આવ, ચૂલા ઉપર રહેલી કઢીમાં નાંખવા છે. આ દીકરી પણ મીઠાઈ ખાવામાં મશગુલ હતી. તેથી મીઠાઈના ભાજના તપાસવા લાગી. પશુ મીઠાઈ મળી નહી છેવટે ગાળના માટલામાં હાથ નાખ્યો. ત્યાં તે તેમાં રહેલા મકાડાઓ એવા કરડયા કે, અમે પાડવા લાગી. રડવા લાગી. તેણીનું રડવાનું જાણી માતા જલ્દી ઉપર આવી ખચકા ભરતાં મકાડા દૂર કર્યો. અને કહ્યું કે તને ચણાને લાટ લેવા કહ્યું અને આ માટલામાં હાથ કેમનાંખ્યા ! છેકરીએ કહ્યું કે, લેટ લેવાનું ભૂલી જઈ મીઠાઈ ખાવાની ટેવ પડી હતી. તેના ભાજના તપાસ્યા. પશુ ખાલી હતા. છેવટે ગાળ આવા હાથ નાખ્યા, ને તેમાં રહેલા મ કેાડા વળગ્યા તેથી માતા પેટ પકડીને હસવા લાગી. પાડાશી ભેગા થઈને પૂછવા લાગ્યા કે, તમારી દીકરી કેમ બૂમ પાડીને રડતી હતી. તેની માતાએ કહ્યુ કે, મે' લાટ મંગાવ્યે ત્યારે ગાળ ખાવા માટલામાં હાથ નાંખ્યું. અને તેમાં રહેલા મ ફાડા કરડયા. તેથી રડવા લાગી છે. જીભડીના સ્વાદ એવા ડાય છે. માટે જીભડીને વશ કરવા તેવા સ્વાદને તજવા.
૯૩ ચક્ષુના વિષય પણ કાઈ પ્રસંગે જીવના જોખમમાં નાંખી પ્રાણાને હરે છે. માનસિક વૃત્તિએ અગાડી
For Private And Personal Use Only