________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. કીતિસાગરિ થતા તે ઝવેરી ખુશી થાય તે મુજબ શીરાવ આપે. ઝવેરી પિતાને ઘેર જઈ વિચાર કરે છે કે, આત્મજ્ઞાન મેળવ્યું તે જ યથેચ્છ: લાભ મેળવ્યો. જે ન મેળવ્યું હતું તે બરોબર લાભ પ્રાપ્ત થાત નહી. હવે તે આત્મજ્ઞાન પૂર્વક સંક૯પ વિકલ્પને દૂર કરૂં અને અનંત લાભને સ્વામી બનું. ધર્મ કલા જ શક્તિ-સંપત્તિ આપવામાવાં સમર્થ છે માટે તેને ભૂલે નહી. ૯ જ્યાં સુધી પ્રાણીઓ, પાંચ ઈન્દ્રિયના વિષયમાં આસકત હોય છે. ત્યાં સુધી ધર્મકલા આત્મ
જ્ઞાન તરફ આદર ભાવ કરતા નથી.
ખુશી થઈને સેવેલા વિષયે તેઓનેજ સંકટમાં ફસાવે છે. તેથી જીવન સુખકારક બને છે. જીવ ત્યારે પ્રાપ્ત થએલા નિમિત્તો અને સગાને દેષ દેવા મંડી પડે છે. તેથી દુખ અ૫ થતુ નથી પણ વધતું રહે છે. અરણ કે પાંચ ઈન્દ્રના વિષયે તેના વિચાર અને વિકાસ તે મહટી ફસામણી છે. બલ બુદ્ધિ વિગેરે નાશ કરનારી છે. માટે વિષયેનું સેવન કરતાં પ્રથમ વિચાર કરવાની અને વિવેક કરવાની ખાસ જરૂર છે. વિષયમાં કેવી પાછળથી ફસામણી કટતા દુઃખ અને જીવનું કેવું જોખમ છે. તે સાંભળો.
એક માતપિતાને એક દીકરી અને બે દીકરા હતા. તેને ગળપણ ખાવાની ટેવ હતી. ઘરમાં ચોરીને પણ ખાતા. તેઓની માતા ઘણું શીખામણ આપતી પણ તે કુટેવ ભૂલતા નથી. તેમાં એક પુત્ર મહટ થયે. ગાંધીની દુકાને નેકરી તરીકે બેસાડો. નેકરી રીતસર કરે છે પણ
For Private And Personal Use Only